સભ્યની ચર્ચા:Ashvin 1351

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Ashvin 1351, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

નમ્સ્કાર[ફેરફાર કરો]

ગુજરાતી પર કામ ચાલુ કરવા બદલ આભાર. કોઇ જગ્યાએ મુશ્કેલી પડે તો કોઇને પણ વગર સંકોચે પુછી લેજો. --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૩:૧૮, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર ભાઈ .....ને વીકી લેન્ગવેજ ને સીખવા નો પ્રયાસ ચાલુ છે .. હવે થોડી થોડી ખબર પડવા માંડી છે ..... --Ashvin Patel (talk) ૧૮:૩૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પૂછપરછ[ફેરફાર કરો]

શું હું મારા સભ્ય પાનાં માં મારા ગુજરાતી બ્લોગ ની લીંક મૂકી સકું ???? .. --Ashvin Patel (talk) ૦૯:૨૮, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

બિલકુલ. આપ આપના સભ્ય પાના પર આપની મરજી મુજબ કંઈ પણ ઉમેરી શકો છો.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૪૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભર્ ....... --Ashvin Patel (talk) ૧૦:૪૯, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

મોરબીનાં ગામો[ફેરફાર કરો]

 કામ થઈ ગયું - ચકાસી લેશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૧૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર સાહેબ .......... :) :) સુપર ફાસ્ટ  !!! --Ashvin Patel (talk) ૨૦:૧૯, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમમાં તમારી હાજરી[ફેરફાર કરો]

અશ્વિનભાઈ, આશરે પંદરેક દિવસમાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ પણ પધારો એવી પ્રાર્થના. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૪:૩૦, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]


ધવલ ભાઈ .... તમારા આમન્ત્રણ માટે આભાર ...પરંતુ હું એક ઓફીસ માં જોબ કરું છુ ને . એકાઉન્ટ ને ઘણી બીજી જવાબદારી ને માર્ચ મહિના ના અંત ના હિસાબે ઓફીસ માં ઘણા કામો ને હિસાબે રજા મળી શકે એમ નથી માટે હું કાર્યક્રમમાં હાજરી નહિ આપી સકું એ બદલ દિલગીર છુ ... :( :( --Ashvin Patel (talk) ૧૫:૫૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઘુટુ, ઘુટું કે ઘૂટું[ફેરફાર કરો]

ભાઈ શ્રી અશ્વિનભાઈ, તમે ઘુટુ(તા. મોરબી) નામે લેખ શરૂ કર્યો હતો. આ જ ગામના નામે અન્ય જોડણી સાથે ઘુટું (તા. મોરબી) નામે લેખ પણ બન્યો છે. હવે પ્રશ્ન એ છે કે ગામના નામની સાચી જોડણી શું છે? કોઈ વિશ્વાસનિય સ્થળેથી તપાસ કરીને જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૮, ૧૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

ધવલ ભાઈ હું પોતે ઘુટું માં જ રહું છું ને ગામ ની જોડણી ..... ઘુટું છે ..... --Ashvin Patel (talk) ૧૨:૪૩, ૧૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર અશ્વિનભાઈ. તમે ત્વરિત જવાબ આપ્યો હતો, પણ હું ઉત્તર પાઠવવામાં મોડો પડ્યો તે બદલ માફ કરશો. આપે બનાવેલા લેખમાંથી માહિતી લઈને ઘુટું (તા. મોરબી) લેખમાં ઉમેરી દીધી છે અને તમારાવાળા લેખને દૂર કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૫, ૧૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.