સભ્યની ચર્ચા:IMDJ2

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય IMDJ2, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૧૨ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

  • @ધવલ સુ. વ્યાસ : તમારો આભાર, ખુબ જ આનંદ થયો તમારો સંદેશ વાચી ને. મેં એક લેખ લખ્યો છે. તેને મુખ્ય વીકીપીડીયા માં સ્થાનાંતરીત કર​વા મા મદદ કરશો જી. એ જ આપનો આભારી. - IMDJ2 ૧૯:૫૨, ૧૩ ન​વેમ્બર​ ૨૦૧૪ (IST)

માનનીય શ્રી IMDJ2,
આ પ્રકારે લખેલા (@થી શરૂ કરીને) સંદેશાની માહિતિ આપ જેને પહોચાડવા માંગો છો તેને ભાગ્યે જ મળશે. સંદેશો એમને મળે એ માટે આપે એમના હસ્તક્ષરમાં જ્યાં ચર્ચા લખ્યું છે ત્યાં ક્લીક કરીને પછી જે નવું પાનુ ખુલે તેના પર જમણી બાજું "નવી ચર્ચા"ની લિંક પર ક્લીક કરીને પછી સંદેશ લખવો જોઇએ.
આપે લખેલો લેખ ક્યાં છે તે જણાવવા વિનંતિ.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૨૧:૫૩, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]


માનનીય શ્રી IMDJ2, આપનો લેખ સુંદર રીતે લખાયેલ છે. જિવિત વ્યક્તિઓના લેખ મુકવાના કિસ્સામાં જો કશી મર્યાદા ન રાખવામાં આવે તો વિકિપિડિયા અંગત જાહેરખબરોથી જ ભરાઇ જાય. આથી મારૂ સુચન આ બાબતે પુરી ગુજરાતી વિકિ કમ્યુનિટીનો અભિપ્રાય લેવો જોઇએ. આપના વતી હું એ કામ કરી દઉ છું. --એ. આર. ભટ્ટ (talk) ૧૭:૧૫, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ગુજરાતી વિકિ કમ્યુનિટીનો અભિપ્રાય જાણવા માટે આપના લેખની માહિતિ મુકી દીધી છે. આપને જોવુ હોય તો ચોતરા પર જોઇ શકશો. તમે પણ તમારો અભિપ્રાય ત્યાં જણાવી શકશો. આભાર --એ. આર. ભટ્ટ (talk) ૧૭:૫૯, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

સુ શ્રી ભટ્ટ સાહેબ જાણી ને આનંદ થયો કે અહી બધા મદદ કરવા માટે ઉત્સાહી છે. અા મારો પ્રથમ લેખ છે, માટે તમે અથવા બીજા કોઇ ને જો લાગતા વળગતા સુધારા કરવા જેવા લાગે તો કરશો જી. હુ સમજી શકુ છુ કે તમે અને બધા અહી વીકી ને જાહેરાત નહી પણ લોકો ને જરૂરી લાગે અથવા માર્ગદર્શન મળે તેવા જ લેખો પસંદ કરશે. જો મારા લેખ મા કઇ વાંધા જણાય તો તમારો સમય બરબાદ કરવા બદલ માફ કરશોજી.​ -- IMDJ2 ૧૮:૩૦, ૧૪ ન​વેમ્બર​ ૨૦૧૪ (IST)
દૂર કરવા વિનંતી સ્નેહા ઠક્કર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૪, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

મારા આ પગલા થી જો તમને ઠેસ પહોચી હોય તો માફ કરશો, પરંતુ હું મેક ઇન ઇન્ડીયા મા માનુ છુ. જેમ આપણા પીએમ સાહેબ ભારત ને આગળ વધારી રહ્યા છે, તેમ્ હુ પણ આપણા ભારત ના એ દરેક ઉદ્યોગપતિ ને વિકીપિડીયા પર લાવવા માગુ છુ કે જેનુ નામ મોટુ નથી હજુ સુધી પણ્ કામ મોટુ છે. મે ઘણુ રીસર્ચ કરી ને જ બધા નામ વિચાર્યા છે, કે જેમના વિશ્વસનીય સ્ત્રોત પણ હુ લેખ મા ઉમેરી શકુ. જેમકે, અંકીત માથુર અને નેહ જુનેજા, શેફાલી અગ્રવાલ વિગેરે મારા લીસ્ટ માં છે. મને જાણી ને દુખ થાય છે કે આટલા બધા વિશ્વસનીય સ્ત્રોત હોવા છતા પણ આવા ઉધ્યમીઓ ને વીકી મા સ્થાન નથી, જ્યારે માત્ર ૧-૨ ગુજરાતી ફીલ્મ બનાવનાર અભિષેક જૈન કે પછી કોઇ જ જાતના સ્ત્રોત વગર લખાયેલ લેખ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ના પેજ પર કોઇએ વાંધો લીધો નથી. આવા ઘણા ઉદાહરણો આપણા વીકી મા મોજુદ છે. મને ખેદ એ વાત નો છે કે આપણે કઇ તરફ જઇ રહ્યા છીએ. શુ ધંધાકીય યોગદાન કરતા આપણે ફીલ્મી યોગદાન ને જ હંમેશા મહત્વ આપીશું? ઉપરોક્ત લેખો મા આપેલ સંદર્ભ કરતા મારા બનાવેલ દરેક લેખ મા વધુ સંદર્ભો હશે તેની હુ ખાતરી આપુ છુ, અને હાલ ના લેખ મા પણ છે જ. કે પછી મે બધાનો અભિપ્રાય માગી ને ભુલ કરી છે, અને તમારી નજરો મા આ લેખ અથવા તો મારી જાત ની છબી બગાડી છે? શુ ૨૦ કરતા પણ વધુ વિશ્વસનીય સ્ત્રોત નોંધનીયતા સાબિત કરવા માટે પુરતા નથી? - IMDJ2 ૧૮:૩૩, ૧૯ ન​વેમ્બર​ ૨૦૧૪ (IST)
શ્રી.IMDJ2, કૃપયા વરિષ્ઠ પ્રબંધકશ્રી ધવલભાઈના ચર્ચાના પાને વિકિપાનું "સ્નેહા ઠક્કર" વિષયે મારૂં સૂચન વાંચી જશો. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. IMDJ2, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા નવા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૩, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]


ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. IMDJ2,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

મશિન ભાષાંતર...અસ્પષ્ટ[ફેરફાર કરો]

આપે લેખ મહેન્દ્ર સિંઘ ધોનીમાં ઉમેરેલું લખાણ (જે નીચે જાણકારી અર્થે આપ્યું છે) મશિન ભાષાંતર છે. વાચક એ સમજી શકે નહીં. આપ જ વાચીને ખાત્રી કરી જુઓ. કૃપયા જાતે ભાષાંતર કરેલું, અર્થસભર, સમજાય તેવું લખાણ ઉમેરશોજી. એ સંપાદન ઉલટાવાયું. નવું બનાવાયેલું પાનું ધર્મેન્દ્ર પણ માત્ર ઈન્ફોબોક્ષ અને એ પણ બિનકાર્યરત, ધરાવે છે. સુધારવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૧, ૩ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

  • અસ્પષ્ટ લખાણ : તેમણે ૨૦૦૭ માં રાહુલ દ્રવિડ ના વન ડે કપ્તાની સંભાળ્યો અને તેના પ્રથમ ક્યારેય દ્વિપક્ષીય વન-ડે શ્રેણી માટે ટીમ શ્રિલંકા અને ન્યુ ઝિલેન્ડ માં જીતી નેતૃત્વ કર્યું હતું. તેના કપ્તાની હેઠળ, ભારતે ૨૦૦૭ આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી ૨૦, ૨૦૦૭-૦૮ ના સીબી સિરીઝ, ૨૦૧૦ એશિયા કપ, જે ૨૦૧૧ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને ૨૦૧૩ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યો હતો. ૨૦૧૧ વર્લ્ડ કપની ફાઇનલમાં, ધોની ૯૧ રન કર્યા અણનમ ૭૯ બોલમાં તેણે મેન ઓફ ધ મેચ એનાયત કરવામાં આવ્યો હતો, જેના માટે વિજય માટે ભારત લઇ બોલ. ૨૦૦૮ માં ટેસ્ટ કપ્તાની અપ લીધા બાદ, તેમણે ન્યુ ઝિલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ માં શ્રેણી જીત માટે ટીમ દોરી, અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૦૯ માં ૨૦૧૩ માં, ધોની પણ કરવા ભારતીય ટીમ દોરી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ આ માં પ્રથમ વખત નંબર એક પદ. ૨૦૧૩ માં, તેમના કપ્તાની હેઠળ, ભારત ૪૦ થી વધુ વર્ષમાં પ્રથમ ટીમ બની હતી. ભારતમાં ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ઈંગ્લેન્ડ હરાવ્યો ત્યારે જૂન ૨૦૧૩ માં, ધોનીએ તમામ ચાર આઈસીસી ટ્રોફી (ટેસ્ટમાં નંબર ૧ રેન્કિંગ વન ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી ૨૦ વર્લ્ડકપ) જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો. માં ઈન્ડિયન પ્રીમિયર લીગ, તેમણે ચેન્નાઇ સુપર કિંગ્સ એ ખાતે વિજય માટે કેપ્ટનશીપ ૨૦૧૦ ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ૨૦૧૧ ઇન્ડિયન પ્રીમિયર લીગ જીત સાથે સિઝન, આ માં ૨૦૧૦ ચેમ્પિયન્સ લીગ ટી ૨૦ અને ૨૦૧૧ ચેમ્પિયન્સ લીગ ટી 20ના આવૃત્તિઓ. તેમણે ડિસેમ્બર ૨૦૧૪ માં ટેસ્ટ તેમની નિવૃત્તિ જાહેર કરી હતી.
દૂર કરવા વિનંતી ધર્મેન્દ્ર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૧, ૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

નાનાં ફેરફારો![ફેરફાર કરો]

પ્રિય IMDJ2,

જ્યારે તમે નાનાં ફેરફારો જેવાં કે, https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%89%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80&curid=32215&diff=391479&oldid=391478 કરો ત્યારે ફેરફારોને નાનાં ફેરફારો તરીકે અંકિત કરવાનું રાખવા વિનંતી (પાનું સાચવતી વખતે આ માટેનું ચેક બોક્સ ટીક કરવું). આમ કરવાથી, માત્ર નાનાં ફેરફારો યોગ્ય રીતે તાજાં ફેરફારો પાનાંમાં જોઇ-ગાળી શકાશે. આભાર. --KartikMistry (talk) ૧૫:૫૨, ૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.