સભ્યની ચર્ચા:NehalDaveND

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જરૂરી માર્ગદર્શન શ્રી ધવલભાઈએ પોતાનાં ચર્ચાના પાને, તમારા સંદેશા હેઠળ કર્યું છે. જોઈ જશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૪, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

વિનંતિ[ફેરફાર કરો]

આ ચર્ચા જોઇ જવા વિનંતિ --લિ., વિહંગ વ્યાસંગી ૧૩:૨૭, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]


ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. NehalDaveND,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

આપની જાણકારી માટે[ફેરફાર કરો]

પ્રિય નેહલભાઇ
આપને જે જાણકારી જોઇતી હતી તે આ જગ્યાએ ઉપલબ્ધ છે.--એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૫, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

આમંત્રણ


પ્રિય મિત્ર NehalDaveND,

વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપને વિનંતિ છે.
આપ જો અમદાવાદ કે તેના આસપાસના વિસ્તારોમાં વસતા હો તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના સહયોગની પણ આવશ્યકતા છે.
ભાગ લેવા અને / કે સહયોગ આપવા માટે વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણીના પાના પર આપેલ સુચનાને અનુસરીને આપની આ કાર્યમાં સહભાગી થવાની ઇચ્છા દર્શાવશો.
આભાર.
લી. પરીયોજના ટીમ વતી
એ.આર.ભટ્ટ

માત્ર મોબાઈલથી જ કામ[ફેરફાર કરો]

ભાઈશ્રી નેહલ, નમસ્કાર. વધુમાં વિકિમાં યોગદાનની શરુઆત મોબાઇલ સંપાદનોથી જ કરી હતી. ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી બધું જ અને ત્યારબાદ પણ થોડું થોડું યોગદાન મોબાઇલ દ્વારા કરેલ છે. આપનો વિકિ પરત્વેનો રસ જાળવી રાખશો તેમ જ અહીં યોગદાન કરવાનું ચાલુ રાખશો એવી આશા સહ--સતિષચંદ્ર (ચર્ચા) ૦૩:૨૩, ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ (IST)[ઉત્તર]

દેવનાગરીમાંથી ગુજરાતી લિપ્યાન્તર[ફેરફાર કરો]

તમે કાર્તિકભાઈના ચર્ચા પૃષ્ઠ પર લખેલું કે તમારે દેવનાગરી લિપિમાંથી ગુજરાતી લિપિમાં લિપ્યાન્તર કરવું છે. તો તે સંદર્ભે, હું તમને HTML/Javascript program લખી આપી શકું. તેની મદદથી તમે "संस्कृत"માંથી "સંસ્કૃત" લખી શકો.

@Ravijoshi99: ભાઈ ભાઈ.... આ તો ઈશ્વરની કૃપા થઈ... સાચે કહું આનંદ આનંદ થઈ ગયો. તમને આ કાર્ય કરવામાટે મારી આવશ્યકતા જણાય તો અવશ્ય કહેજો. અને તમે કર્ણાવતીનાં નિવાસી છો, તો આપણે મળવું પણ રહ્યું. લિ., નેહલ દવે ૧૦:૨૯, ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી સાદો વર્તમાન ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૧, ૩ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સાદો વર્તમાન કાળ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૮, ૩ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

આ બંને હું, તો અશુદ્ધ જ માનું છું, પરન્તુ ગુજરાત રાજ્યની પુસ્તકમાં આ શબ્દનો ઉપયોગ જોઈને, વિચાર્યુ કે જેને એ જાણ હોય, એમને સરળ રહે. પરન્તુ લાગે છે આપનો નિર્ણય યોગ્ય છે. ધન્યવાદ. લિ., નેહલ દવે ૧૭:૨૧, ૩ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
લેખકની પોતાની પણ સહમતિ હોવાથી બન્ને પાના દુર કર્યા છે. આભાર. --Aniket (ચર્ચા) ૧૫:૨૮, ૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @NehalDaveND:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૧, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

તમારી સહીમાંથી font tag હટાવવા વિનંતી છે. જુઓ: https://www.mediawiki.org/wiki/Help:Lint_errors/obsolete-tag -- કાર્તિક ચર્ચા ૧૪:૧૬, ૧૦ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]