સભ્ય:8460868748 SANJU

વિકિપીડિયામાંથી

નમસ્કાર, મને માહિતીઓ નું આદાન પ્રદાન કરવાનો શોખ છે. મને ચર્ચા બહુ ગમે છે. તેમજ વાંચન, નેટસર્ફિંગ, સંગીત, સામાન્ય જ્ઞાન તથા ચર્ચા કરવી તે મારા શોખ છે. હું ગીર ના જંગલ માં વસેલ તાલાલા ગીર નો રહેવાસી છું.