સભ્ય:Hirenvbhatt

વિકિપીડિયામાંથી

મારું નામ હિરેન વિષ્ણુપ્રસાદ ભટ્ટ છે. હુ વાણિજ્ય નો સ્નાતક છું અને ડાકોર નો વતની છું પરંતુ જન્મથી જ વડોદરા મા ઉછરેલ હોવાથી મારી કર્મભુમી વડોદરા છે. મને મારી જન્મભૂમી તેમજ કર્મભુમી માટે ગૌરવ છે.