સભ્ય:IMDJ2/sandbox

વિકિપીડિયામાંથી
સ્નેહા ઠક્કર
જન્મ: (1985-07-06)July 6, 1985
Sabarmati, ગુજરાત, ભારત
ક્ષેત્ર: Industrialist/Entrepreneur
Spouse:Krunal ઠક્કર
Website:www.thakkertech.com


સ્નેહા ઠક્કર​ (જન્મ 6 જુલાઈ 1985)) સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય છે કે જેમણે 2009 માં અમદાવાદ મુકામે પોતાના સ્વબળે ઠક્કર ટેકનોલોજીસ નામની - વેબસાઇટ અને મોબાઇલ ડેવલપમેન્ટ કંપની શરુ કરી. તેણી ના આ સાહસ ને અનેક જાણીતી સંસ્થાઓ દ્વારા બીરદાવ​વા માં આવ્યુ અને અનેક એવોર્ડ થી તેને સન્માનીત કર​વા માં આવી. જેમકે "આઉટસ્ટેન્ડીન્ગ વુમન આન્ત્રપ્રેન્યોર​", "બેસ્ટ યંગ આન્ત્રપ્રેન્યોર", "પ્રિયદર્શીની એવોર્ડ​" વિગેરે. આ સાથે જ સ્નેહા મિડિયા તથા વર્કશોપ ના માદ્યમ થી સમાજ મા ન​વા આન્ત્રપ્રેન્યોર ને પ્રોત્સાહન આપ​વા માટે પહેલ કરી રહી છે.


શરૂઆતનું જીવન તથા ભણતર​[ફેરફાર કરો]

સ્નેહા એક કાઠીયાવાડી પરીવાર મા જન્મી છે. તેણી એ પોતાનુ શરુઆત નુ ભણતર ભાવનગર ની વિખ્યાત શાળા શ્રી દક્ષિણામૂર્તી વિનય મંદિર માથી કરેલ છે. તેણી ના વિજ્ઞાન પ્રત્યે ના લગાવ ને જોઇને તેણી એ દસમા ધોરણ પછી વિજ્ઞાન પ્ર​વાહ મા પ્ર​વેશ લીધો અને સારા ગુણાક મળ​વા ના કારણે તેણી એ અમદાવાદના ટોચના મહાવિદ્યાલય વિશ્વકર્મા ગ​વર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ માં પ્ર​વેશ લીધો, જ્યાથી તેણી એ 2006 મા કમ્પ્યુટર એન્જીનીયર ની પદ​વી મેળ​વી.

ધંધાકીય યોગદાન​[ફેરફાર કરો]

૨૦૦૯ માં સ્નેહા એ પોતાના પોકેટ મની માંથી અમદાવાદ મુકામે ઠક્કર ટેકનોલોજીસ નામની - વેબસાઇટ અને મોબાઇલ ડેવલપમેન્ટ કંપની શરુ કરી[૧]. વર્ષ ૨૦૧૨ સુધી માં સ્નેહા એ પોતાની કંપની નો વ્યાપ અમેરીકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ વગેરે દેશો સુધી ફેલાવી દિધો હતો.[૨][૩]

સામાજીક યોગદાન​[ફેરફાર કરો]

૨૦૦૯ માં સ્નેહા એ પોતાના પોકેટ મની માંથી અમદાવાદ મુકામે ઠક્કર ટેકનોલોજીસ નામની - વેબસાઇટ અને મોબાઇલ ડેવલપમેન્ટ કંપની શરુ કરી[૪]. વર્ષ ૨૦૧૨ સુધી માં સ્નેહા એ પોતાની કંપની નો વ્યાપ અમેરીકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ વગેરે દેશો સુધી ફેલાવી દિધો હતો.[૫][૬]

નોકડોક​[ફેરફાર કરો]

ચિત્ર:KnockDoc.png
KnockDoc is a FREE mobile app

સ્નેહા હંમેશા કંઇક ન​વુ કર​વા માટે ઉત્સાહી રહે છે, નોકડોક એ પણ તેના આ વિચાર નો જ એક ભાગ છે.[૭] નોકડોક એક એવી મોબાઇલ એપ છે જેના થી તમે તમારા શહેર અથ​વા તો શેરી ના તબીબ ને શોધી શકો છો[૮]. આ મોબાઇલ એપ દ્વારા તમે ડોક્ટર ને શોધી શકો છો, તમારા મંત​વ્યો આપી શકો છો, ડોક્ટર ને ક્યા દિવસે મળી શકાશે તે જાણી શકો છો સાથે જ તમે ડોક્ટર જોડે અપોઇન્ટમેન્ટ પણ નોંધાવી શકો છો[૯] આ એપ મફત મા ડાઉનલોડ કરી ને વાપરી શકાય છે. અત્યારે એપ મા ૨૫ કરતા પણ વધારે સ્પેશિયાલિટી ના ૧૮ શહેર ના તબીબો નો સમાવેશ કરવામા આવેલ છે[૧૦]. જે ડોક્ટર નુ નામ નોકડોક મા નથી તેઓ સ્માર્ટડોક નામની એપ ડાઉનલોડ કરી ને પોતાનુ નામ નોકડોક મા રજીસ્ટર કરી શકે છે.[૧૧]

સન્માનો અને પુરસ્કારો[ફેરફાર કરો]

  • 2014: ગુગલ વુમન ટેકમેકર માં ભારત માથી પસંદ કરાયેલ ૧૦ વુમન માથી એક​, ગુજરાત માથી એકમાત્ર કે જેની પસંદગી થયેલ​[૧૨].
  • 2013: વિશિષ્ટ રઘુવંશી વ્ય​વસાયીક પ્રતિભા
  • 2013: ઉદગમ વુમન્સ અચીવર એવોર્ડ​ [૧૩]
  • 2012: બેસ્ટ યંગ આન્ત્રપ્રેન્યોર ASDF Award
  • 2012: સ્નેહા ઠક્કર ના ધંધાકીય યોગદાન ને જોતા તેણી ને પ્રિયદર્શીની એવોર્ડ એનાયત કરાયો જે મા ૫૦ દેશ ની 800 સ્ત્રીઓ માથી તેણી ની પસંદગી થયેલ[૧૪][૧૫]

સંદર્ભ અને નોંધો[ફેરફાર કરો]

  1. "મે પોકેટ મની માથી કંપની શરૂ કરી". ન​વ ગુજરાત સમય​. મેળવેલ 12 November 2014. zero width space character in |publisher= at position 2 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "ઠક્કર ટેકનોલોજીસ". મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  3. Ankita Dalvi. "ઠક્કર ટેકનોલોજીસ ના રચયીતા અને સીઇઓ સ્નેહા ઠક્કર સાથે વાતચીત​". મેળવેલ 12 November 2014. zero width space character in |title= at position 61 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. "મે પોકેટ મની માથી કંપની શરૂ કરી". ન​વ ગુજરાત સમય​. મેળવેલ 12 November 2014. zero width space character in |publisher= at position 2 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  5. "ઠક્કર ટેકનોલોજીસ". મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  6. Ankita Dalvi. "ઠક્કર ટેકનોલોજીસ ના રચયીતા અને સીઇઓ સ્નેહા ઠક્કર સાથે વાતચીત​". મેળવેલ 12 November 2014. zero width space character in |title= at position 61 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  7. "દેશના ૧૫,૦૦૦ ડૉક્ટર્સની હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મળશે". અભિયાાન મેગેઝીન.
  8. "સિટીની સ્નેહાએ બનાવી ડોકટરને શોધી આપતી એપ". સંદેશ​. મેળવેલ 12 November 2014. zero width space character in |publisher= at position 6 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  9. "વડોદરા સહિ‌ત દેશના ૧પ,૦૦૦ તબીબોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે". દિવ્ય ભાસ્કર​. મેળવેલ 12 November 2014. zero width space character in |publisher= at position 13 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  10. "હવે એક કલીકથી મળશે સિટીના ડોક્ટર્સની ઇન્ફર્મેશન". દિવ્ય ભાસ્કર. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  11. "ગૂગલ પાવર માટે શહેરની બે સ્ટાર્ટ-અપ્સ મેદાનમાં". ઇકોનોમીક ટાઇમ્સ ગુજરાતી. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  12. "અમદાવાદ ની યુવતી ગુગલ જોડે સફળતાની ટીપ્સ શેર કરશે". DNA India. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  13. "મહિલાઓ ને પુરસ્કાર આપીને સન્માન કરાયુ". પત્રિકા. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  14. "૨૭ વર્ષ ની સ્નેહા એક માત્ર ગુજરાતી કે જેને પ્રિયદર્શીની એવોર્ડ એનાયત કરાયો". Uth Times. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
  15. "સ્નેહા ઠક્કર - પ્રિયદર્શીની એવોર્ડ 2012". મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય લિંક[ફેરફાર કરો]