સભ્ય:Samarth shah

વિકિપીડિયામાંથી

હું ઈજનેરીનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો, કંઈક નવીન કરવાની ઈચ્છા ધરાવતો એક સામાન્ય વિધ્યાર્થિ છું. મને લોકોના અલગ અલગ સ્વભાવ વિષે જાણવાનું બહું ગમે અને તેના આધારે મારા અનુભવો હું મારા બ્લોગ શાહસમર્થ.વર્ડપ્રેસ.કોમ પર લખું છું.


જિંદગી જીવવાના ત્રણ નિયમો : હસવું ,હસાવવું અને હસી કાઢવું.