સભ્ય:Vspatelambaji

વિકિપીડિયામાંથી
         ***** ચહેરા પર લટકતા હઠીલા મસાને ઓપરેશન વિના જડથી કાઢશે આ ઘરેલૂ રીત ****
- બેકિંગ સોડા અને એરંડીનું તેલ સરખી માત્રામાં મેળવીને ઉપયોગ કરવાથી મસા ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે.
- વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે.
- બટાકાને છોલીને તેની ફાંકને મસા ઉપર રગડવાથી મસા ગાયબ થઈ જાય છે.
- ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે.
- ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થઈ જશે.
- મસાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકે છે.
- તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ગાયબ થઈ જશે.
- કેળાની છાલને અંદર તરફથી મસા ઉપર રાખીને એક પટ્ટીથી બાંધી લો. એમ દિવસમાં બે વાર કરો અને લગાતાર કરતા રહો. જ્યાં સુધી મસા દૂર ન થાય ત્યાં સુધી કરો.
- મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે. 
- થોરનું દૂધ કે કાર્બોલિક એસિડ સાવધાનીપૂર્વક લગાવવાથી મસા દૂર થઈ જાય છે.
- એરંડીનું તેલ નિયમિત રીતે મસા ઉપર લગાવો. તેનાથી મસા નરમ પડી જશ અન ધીરે ધીરે ગાયબ પણ થઈ જશે.
- એરંડીના તેલની જગ્યાએ કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
- તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.
- લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાધી એક અઠવાડિયા સુધી રહેવા દો. એક અઠવાડિયા પછી પટ્ટી ખોલીશો તો તમે જોશો કે મસો ગાયબ થઈ ગયો છે.
- એક ડુંગળીનો રસ કાઢો. આ રસને નિયમિત રીતે દિવસમાં એકવાર મસા ઉપર લગાવો. તેના ઉપાયથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.