સાંઇબાબા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સાંઇબાબા (ઇ.સ. ૧૮૫૮થી ૧૯૧૮), ને હિન્દુઓ ભગવાન દત્તાત્રેય કે ભગવાન શિવના અવતાર માને છે વળી કેટલાક તેમને સંત કબીરના અવતાર રૂપે પણ પુજે છે. તેઓ અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક એવા અવધૂત યોગી હતા. ‘શ્રદ્ધા અને સબૂરી’ તથા ‘સબકા માલિક એક’ એવા સૂત્રો દ્વારા તેમણે ભક્તોને ઉપદેશ આપ્યો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિરડી નગરમાં સાંઈબાબાનાં દર્શન માટેની મુખ્ય જગ્યા ‘સમાધિ મંદિર’ છે. જે ‘બુટ્ટીવાડા’ તરીકે પ્રચલિત છે. ઇ. સ. ૧૯૧૮માં દશેરાના દિવસે બાબાએ મહાપ્રયાણ કર્યું હતું.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.