સાંગલી જિલ્લો

વિકિપીડિયામાંથી

સાંગલી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. સાંગલી આ જિલ્લાનું મુખ્ય મથક છે. સાંગલી જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

સાંગલી જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]