સાબરમતી કે સંત

વિકિપીડિયામાંથી
"સાબરમતી કે સંત"
Single by આશા ભોંસલે
from the album જાગૃતિ
Released૧૯૫૪
Recorded૧૯૫૪
Genreદેશભક્તિ ગીત
Writer(s)કવિ પ્રદીપ
Music video
"દે દી હમેં આઝાદી" યુટ્યુબ પર

સાબરમતી કે સંત (અંગ્રેજી: Miraculously given us freedom) ભારતીય કવિ પ્રદીપ દ્વારા લખેલ દેશભક્તિ ગીત છે. આ ગીત મહાત્મા ગાંધી પ્રતિ તેમની અહિંસા માટે કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે.[૧][૨][૩] હિન્દી સિનેમાની એક ફિલ્મ જાગૃતિ (૧૯૫૪) માં આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીત આશા ભોંસલે દ્વારા ગવાયું હતું.[૪]

પંક્તિઓ[ફેરફાર કરો]

દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.
આંધી મેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

ધરતી પે લડી તૂને અજબ ઢંગ કી લડાઈ,
દાગી ન કહીં તોપ ન બંદૂક ચલાઈ.
દુશ્મન કે ક઼િલે પર ભી ન કી તૂને ચઢાઈ,
વાહ રે ફ઼કીર ખૂબ ક઼રામાત દિખાઈ.
ચુટકી મેં દુશ્મનોં કો દિયા દેશ સે નિકાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

દે દી હમેં આજ઼ાદી બિના ખડ્ગ બિના ઢાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

રઘુપતિ રાઘવ રાજા રામ.

શતરંજ બિછા કર યહાઁ બૈઠા થા જ઼માના,
લગતા થા કિ મુશ્ક઼િલ હૈ ફ઼િરંગી કો હરાના.
ટક્કર થી બડ઼ે જ઼ોર કી દુશ્મન ભી થા દાના,
પર તૂ ભી થા બાપૂ બડ઼ા ઉસ્તાદ પુરાના.
મારા વો કસ કે દાઁવ કે ઉલ્ટી સભી કી ચાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

દે દી હમેં આજ઼ાદી બિના ખડ્ગ બિના ઢાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

રઘુપતિ રાઘવ રાજા રામ.

જબ-જબ તેરા બિગુલ બજા જવાન ચલ પડે,
મજ઼દૂર ચલ પડ઼ે થે ઔર કિસાન ચલ પડે.
હિંદૂ વ મુસલમાન, સિખ, પઠાન ચલ પડે,
ક઼દમોં મેં તેરી કોટિ-કોટિ પ્રાણ ચલ પડે.
ફૂલોં કી સેજ છોડ઼ કે દૌડ઼ે જવાહરલાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

દે દી હમેં આજ઼ાદી બિના ખડ્ગ બિના ઢાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

રઘુપતિ રાઘવ રાજા રામ.

મન મેં થી અહિંસા કી લગન તન પે લંગોટી,
લાખોં મેં ઘૂમતા થા લિએ સત્ય કી સોંટી.
વૈસે તો દેખને મેં થી હસ્તી તેરી છોટી,
લેકિન તુઝી ઝુકતી થી હિમાલય કી ચોટી.
દુનિયા મેં તૂ બેજોડ઼ થા ઇન્સાન બેમિસાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

દે દી હમેં આજ઼ાદી બિના ખડ્ગ બિના ઢાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

રઘુપતિ રાઘવ રાજા રામ.

જગ મેં કોઈ જિયા હૈ તો બાપૂ તૂહી જિયા,
તૂને વતન કી રાહ મેં સબ કુછ લુટા દિયા.
માંગા ન કોઈ તખ઼્ત ન તો તાજ હી લિયા,
અમૃત દિયા સભી કો મગર ખ઼ુદ જ઼હર પિયા.
જિસ દિન તેરી ચિતા જલી, રોયા થા મહાકાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

દે દી હમેં આજ઼ાદી બિના ખડ્ગ બિના ઢાલ,
સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

રઘુપતિ રાઘવ રાજા રામ.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Pramod Kumar Sharma. Mahatma a Scientist of the Intuitively Obvious. Partridge Publishing. પૃષ્ઠ ૯. ISBN 9781482819236.
  2. "Driving home a point through songs". The Hindu. ૪ ઓક્ટોબર ૨૦૦૮.
  3. Shyamhari Chakra (૩ ઓક્ટોબર ૨૦૦૭). "Tributes through songs". The Hindu.
  4. Vijay Lokapally (૧૩ જૂન ૨૦૦૯). "Jagriti 1954". The Hindu.