લખાણ પર જાઓ

સીંગવડ તાલુકો

વિકિપીડિયામાંથી
સીંગવડ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
રચના૧ મે ૨૦૧૭
મુખ્યમથકસીંગવડ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સીંગવડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો તાલુકો છે. સીંગવડ આ તાલુકાનું મુખ્ય મથક છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

સીંગવડ તાલુકાની રચના ૧ મે ૨૦૧૭ના રોજ લીમખેડા તાલુકામાંથી કરાઇ હતી.[]

સીંગવડ તાલુકાના ગામો

[ફેરફાર કરો]
સીંગવડ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Singvad becomes latest taluka in Gujarat". DeshGujarat (અંગ્રેજીમાં). 2017-04-19. મેળવેલ 2018-09-25.
  2. "લીમખેડા: સીંગવડને તાલુકો બનાવવાની કવાયત, 71 ગામોનો સમાવેશ થશે". મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૨૧.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]