સેવકરામ રાજારામ દેસાઈ

વિકિપીડિયામાંથી
સેવકરામ રાજારામ દેસાઈ

સેવકરામ રાજારામ દેસાઈ ભાવનગર રાજ્યના ઈતિહાસ સાથે સંકળાયેલા રાજનીતિજ્ઞ હતા. દેસાઈ કુટુંબોનો ભાવનગર રાજ્ય સાથે રાજનીતિજ્ઞો તરીકેનો સંબધ શરૂ કરનાર હરિશંકર ઇશ્વરજી દેસાઈના એ વંશજ હતા[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. યાજ્ઞિક, ઝવેરીલાલ ઉમિયાશંકર (૧૮૮૬). "૨". Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi [ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સંન્યાસી] (અંગ્રેજીમાં). ભાવનગર. પૃષ્ઠ ૧૩. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૬. Cite has empty unknown parameter: |1= (મદદ)CS1 maint: discouraged parameter (link)