લખાણ પર જાઓ

સોનાક્ષી સિંહા

વિકિપીડિયામાંથી
સોનાક્ષી સિંહા
જન્મ૨ જૂન ૧૯૮૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, મોડલ, ફિલ્મ અભિનેતા Edit this on Wikidata
માતા-પિતા
  • શત્રુઘ્ન સિન્હા Edit this on Wikidata
  • Poonam Sinha Edit this on Wikidata
કુટુંબLuv Sinha Edit this on Wikidata

સોનાક્ષી સિંહા[][] ભારતીય અભિનેત્રી અને મૉડેલ છે. તેણી ભારતીય ફિલ્મ અભિનેતા અને રાજકારણી શત્રુઘન સિંહાની પુત્રી છે.

જીવનયાત્રા

[ફેરફાર કરો]

કારકિર્દી

[ફેરફાર કરો]

સોનાક્ષી સિંહાએ તેની કારકિર્દી લૅકમે ફૅશન વીક ૨૦૦૮ દરમિયાન રૅમ્પ પર ચાલીને મૉડેલ તરીકે શરૂ કરી હતી[] અને ત્યાર બાદ ફરીથી ફૅશન વીક ૨૦૦૯માં પણ આવી હતી.[] તેણીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી કરી હતી.[] દબંગ ફિલ્મ એ બૉલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સ્થાન પામે છે.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

સોનાક્ષી સિંહાનો જન્મ મુંબઇનાં શ્રીવાસ્તવ (કાયસ્થ) પરિવારમાં થયો હતો. તેણી અભિનેતા અને રાજકારણી એવાં શત્રુઘન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે.[] તેણીને બે ભાઈ નામે લવ સિંહા અને કુશ સિંહા છે.

ફિલ્મયાત્રા

[ફેરફાર કરો]
વર્ષ નામ ભૂમિકા અન્ય નોંધ
૨૦૧૦ દબંગ રજ્જો પાંડે શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે ફિલ્મફેર પુરસ્કાર
૨૦૧૨ રાઉડી રાઠોર પારો
૨૦૧૨ જોકર દિવા
૨૦૧૨ ઓ.એમ.જી.: ઓહ માય ગોડ! પોતે "ગો ગો ગોવિંદા" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૨ સન ઓફ સરદાર સુખમિત
૨૦૧૨ દબંગ ૨ રજ્જો પાંડે
૨૦૧૩ હિમ્મતવાલા "થેન્ક ગોડ ઇટ્સ ફ્રાયડે" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૩ લૂટેરા રાની રજુઆત: ૫ જુલાઇ ૨૦૧૩
૨૦૧૩ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ૨ યાસમીન ઠાકુર રજુઆત: ૮ ઓગસ્ટ ૨૦૧૩)
૨૦૧૩ બુલેટ રાજા રજુઆત: ૬ સપ્ટેમ્બર ૨૦૧૩)
૨૦૧૩ રૅમ્બો રાજકુમાર રજુઆત: ૧૫ નવેમ્બર ૨૦૧૩)
2014 હોલીડે અ સોલ્જર ઇસ નેવર ઑફ ડ્યૂટી સાઈબા થાપર
2014 એકશન જેકસન કુશી
2014 લિંગા મણિ ભરાથી
2015 તેવર રાધિકા મિશ્રા
2015 ઓલ ઇસ વેલ પોતાની
2016 અકિરા અકિરા
2016 ફોર્સ 2 કમલજીત કૌર

પુરસ્કારો અને નામાંકન

[ફેરફાર કરો]
વર્ષ પુરસ્કાર શ્રેણી ફિલ્મ પરિણામ
૨૦૧૧ અપ્સરા ફિલ્મ & ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ અવોર્ડસ્ શ્રેષ્ઠ મહિલા પદાર્પણ[] દબંગ Won
ફિલ્મફેર પુરસ્કારો શ્રેષ્ઠ મહિલા પદાર્પણ[] Won
The Global Indian Film and TV Honours Most Promising Fresh New Face- Female[] Won
International Indian Film Academy Awards Star Debut of the Year – Female[૧૦] Won
Lions Gold Awards Favourite Debutant Actress[૧૧] Won
Lions Favourite Actress[૧૧] Won
Star Screen Awards Most Promising Newcomer - Female[૧૨] Won
Stardust Awards Superstar of Tomorrow - Female[૧૩] Won
Zee Cine Awards Best Female Debut[૧૪] Won
FICCI Frames Excellence Awards Best Debut Actress[૧૫][૧૬] Won
Aaj Tak Awards Best Debutante Actress[૧૭] Won
Dadasaheb Phalke Awards Best Debutant Actor - Female[૧૮] Won
Bollywood Hungama Surfers Choice Movie Awards Best Debut Actress[૧૯] Won
2012 ETC Business Awards Highest Grossing Actress[૨૦] Multiple Films Won


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "માય ડાર્લિગ ડૉટર". હિન્દુસ્તાન ટાઇમ્સ. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૦. મૂળ માંથી 2010-10-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૯-૩૦. Check date values in: |date= (મદદ)
  2. "સોનાક્ષી ઇઝ સલમાન'સ્ ટોપ લિડીંગ લેડી". હિન્દુસ્તાન ટાઇમ્સ. ૯ સપ્ટેમ્બર, ૨૦૧૦. મૂળ માંથી 2010-10-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૯-૩૦. Check date values in: |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "ઓફ ધ રૅમ્પ વીથ સોનાક્ષી સિંહા". મૂળ માંથી 2013-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  4. "શત્રુઘન સિંહા'સ્ ડૉટર ઇઝ સલ્લુ'સ્ હિરોઇન". મૂળ માંથી 2010-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
  5. "'દબંગ' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ૧૭માં ક્રમે". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મેળવેલ ૨૦૧૦-૧૧-૧૯.
  6. "સોનાક્ષી સિંહા ઇન બૉલિવૂડ ફિલ્મ દબંગ".
  7. "વિનર્સ ઓફ 6th અપ્સરા ફિલ્મ & ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ અવોર્ડસ્". બૉલિવૂડ હંગામા. ૨૦૧૧-૦૧-૧૧. મેળવેલ ૨૦૧૧-૦૧-૧૨.
  8. "56th Filmfare Awards 2010, A Night Of Glitz N' Glamour". Glamsham.com. Fifth Quarter Infomedia Pvt. Ltd. 2011-01-29. મૂળ માંથી 2011-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-31.
  9. "Winners of 1st Global Indian Film & Television Honors 2011". Bollywood Hungama. 2011-02-12.
  10. "Winners of the IIFA Awards 2011". Bollywood Hungama. 2011-06-26. મેળવેલ 2011-07-10.
  11. ૧૧.૦ ૧૧.૧ "Winners of Lions Gold Awards 2010". Pink Villa. મૂળ માંથી 2011-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-24.
  12. "Winners of 17th Annual Star Screen Awards 2011". Bollywood Hungama. 2011-07-06. મેળવેલ 2011-01-12.
  13. "StardustAwardWinner2011". Magnus Mags. 2011-02-09. મૂળ માંથી 2012-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-11.
  14. "Hrithik, SRK Top Zee Cine Awards". The Hindustan Times. HT Media Group. 2011-01-15. મૂળ માંથી 2011-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-31.
  15. Indo-Asian News Service (19 March 2010). "SRK gets global entertainment award". Hindustan Times. મૂળ માંથી 2011-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-14.
  16. "આર્કાઇવ ક .પિ". The Times Of India. મૂળ માંથી 2010-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-07.
  17. "Dabangg wins 5 awards by Aaj Tak". 2011-01-02. મેળવેલ 2011-06-12.
  18. "Priyanka bags Phalke award for '7 Khoon Maaf'". 4 may 2011. મૂળ માંથી 6 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 7 માર્ચ 2013. Check date values in: |date= (મદદ)
  19. Bollywood Hungama News Network (2011-02-14). "Winners of Bollywood Hungama Surfers Choice Movie Awards 2010". Bollywood Hungama. મેળવેલ 2011-05-26.
  20. "ETC Business Awards Winners: 2012 – 2013". મેળવેલ 2013-02-05.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]