સ્પેન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

Reino de España

સ્પેનની રાજાશાહી
સ્પેન નો ધ્વજ સ્પેન નું Coat of arms
ધ્વજ Coat of arms
રાષ્હ્ટ્રવાક્ય: Plus Ultra
(Latin for "હજી આગળ")
રાષ્ટ્ર-ગીત: Marcha Real or માર્ચા ગ્રૅનાડેરા
Location of સ્પેન
રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
મેડ્રીડ
૪૦°૨૬′ઉ ૩°૪૨′પ
રાજભાષા(ઓ) સ્પેનીશઢાંચો:Fn
સરકાર સંસદીય સામંતશાહી
યુરોપિય સંઘમાં અધિમિલન જાન્યૂઆરી ૧, ૧૯૮૬
ક્ષેત્રફળ
 - કુલ ૫૦૪,૭૮૨ ચો કિમી. (૫૦મો)
૧૯૪,૮૯૭ ચો.માઈલ
 - જળ(%) ૧.૦૪%
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - જાન્યૂઆરી ૨૦૦૬ (Last official estimation) અનુમાન ૪૪.૧૮૭.૧૨૭ (૨૯મો)
 - ૨૦૦૧ વસતિ ગણતરી ૪૦,૮૪૭,૩૭૧
 - વસતિની ઘનતા ૮૭.૨/ ચો કિમી (૧૦૬ઠ્ઠો)
૨૨૫.૮/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) ૨૦૦૫ અનુમાન
 - કુલ $૧.૦૧૪ ટ્રીલિયન (૧૨મો)
 - પ્રતિ વ્યક્તિ $૨૬,૩૨૦ (૨૫મો)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૩) ૦.૯૨૮ (high) (૨૧મો)
ચલણ યુરો (€)ઢાંચો:Fn (EUR)
સમય મંડળ CETઢાંચો:Fn (UTC+૧)
 - ગ્રીષ્મ (DST) CEST (UTC+૨)
ઈંટરનેટ ટી એલ ડી .es
ટૅલીફોન કોડ +૩૪
ઢાંચો:Fnb In some autonomous communities, Catalan, Basque, and Galician are co-official; in the Val d'Aran, the Aranese dialect of Occitan is co-official
ઢાંચો:Fnb Prior to ૧૯૯૯: Spanish Peseta
ઢાંચો:Fnb Except in the Canary Islands, which are in the GMT time zone (UTC, UTC+૧ in summer).


સ્પેન યુરોપનો એક દેશ છે. સ્પેનની રાજધાની મેડ્રીડ છે. આ દેશ સત્તાવાર રીતે સ્પેનન્નું રાજ્ય તરીકે જાણીતો છે. આ દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય છે. તે નૈઋત્ય યુરોપમાં ઈબેરીયન ઉપમહાદ્વીપ પર આવેલો છે. આની દક્ષીણ અને પૂર્વે ભૂમધ્ય બ્રિટિશ ભૂમિ જીબ્રાલ્ટર સિવાય સમુદ્ર દ્વારા, ઉત્તર અને ઈશાન બજુએ ફ્રાંસ, એન્ડોરા અને બીસ્કેનો ઉપસાગર આવેલા છે. તેની વાયવ્ય બાજુએ એટલંટિક સમુદ્ર અને પશ્ચિમે એટલાંટિક સમુદ્રને પોર્ટુગલ આવેલાં છે.

સંબંધિત લેખો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]