હજારીબાગ

વિકિપીડિયામાંથી

હજારીબાગ ભારત દેશમાં આવેલા ઝારખંડ રાજ્યના હજારીબાગ જિલ્લામાં આવેલું એક નગર છે. હજારીબાગમાં હજારીબાગ જિલ્લાનું મુખ્યાલય છે.