હાજાપર (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
હાજાપર (તા. ભુજ)
—  ગામ  —
હાજાપર (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°08′19″N 69°46′04″E / 23.138584°N 69.767711°E / 23.138584; 69.767711
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૬૨૫ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

હાજાપર (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

હાજાપર ગામ કચ્છના મિસ્ત્રીઓએ સ્થાપેલા ૧૯ ગામોમાંનું એક ગામ છે.[૩][૪][૫][૬][૭]


ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પત્રક-૧ તા. ૩૦/૦૬/૨૦૧૫ની સ્થિતિએ જીલ્લો કચ્છ" (PDF). panchayat.gujarat.gov.in. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  3. "Kutch Gujar Kshatriyas, History & names of their 18 Villages". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-16.
  4. "Press Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch". મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-16.
  5. "Press Report on Houses, History of Mistiris of Kutch". મૂળ માંથી 2012-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-16.
  6. Kutch Gurjar Kshatriyas
  7. Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges