હાફલોન્ગ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હાફલોન્ગ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના ઉત્તર કછર જિલ્લામાં આવેલું એક નગર છે. હાફલોન્ગમાં ઉત્તર કછર જિલ્લાનું મુખ્યાલય છે.