હુઆંગ ઝીયાન-ફાન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
હુઆંગ ઝીયાન-ફાન
જન્મની વિગત નવેમ્બર ૧૩,૧૮૯૯
ફુસૂઇ, ગુઆંગક્સી પ્રાંત China Qing Dynasty Flag 1889.svg
મૃત્યુની વિગત જાન્યુઆરી ૧૮, ૧૯૮૨
ગુઇ લીન, ગુઆંગક્સી પ્રાંત Flag of the People's Republic of China.svg
મૃત્યુનું કારણ મગજમાં રક્તસ્ત્રાવ
રહેઠાણ ગુઇ લીન, ગુઆંગક્સી પ્રાંત, ચીન
રાષ્ટ્રીયતા ચીન
અભ્યાસ ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર
ઝૂઆંગ-અભ્યાસ
વ્યવસાય ઇતિહાસકાર
નૃવંશવિજ્ઞાની
ખિતાબ શિક્ષક
સમાજ સક્રિયકાર્યકર
ચીનમાં તેઓ ઝીયાન-ફાનના નામથી 'ઝૂઆંગના ઇતિહાસ'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે
નોંધ
www.china.com.cn[૧]


હુઆંગ ઝીયાન-ફાન (નવેમ્બર ૧૩, ૧૮૯૯ - જાન્યુઆરી ૧૮, ૧૯૮૨) ચીનના એક નૃવંશશાસ્ત્રી, શિક્ષક તથા અગ્રગણ્ય ઇતિહાસકાર હતા. ચીનમાં તેઓ ઝીયાન-ફાનના નામથી 'ઝૂઆંગના ઇતિહાસ'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે. તેમને વારંવાર ઝૂઆંગ અભ્યાસના માર્ગશોધક અને હુઆંગ શાળાના નેતા તરીકેનું ઉપનામ પણ મળેલું છે.

જીવન[ફેરફાર કરો]

હુઆંગ ઝીયાન-ફાન ચીનના ગુઆંગક્સી]]માં ફુસૂઇ ખાતે એક ઝૂઆંગ પરિવારમાં ૧૩ નવેમ્બર ૧૮૯૯ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા ગાન ઝીન-ચાંગ એક ગરીબ ખેડૂત હતા. ઝીયાન-ફાન જ્યારે ૩ વર્ષના હતાં ત્યારે તેમનાં માતા અવસાન પામ્યાં.

તેમણે તેમનો પ્રાથમિક-શિક્ષણ "માધ્યમિક શાળા ઑફ ફુસૂઇ"માં કર્યો હતો. શાળા-અભ્યાસ દરમ્યાનજ તેમને ઇતિહાસ પ્રત્યે વિશેષ રૂચી હતી. સ્નાતક કર્યા બાદ, ઝીયાન-ફાનજી બેજિંગ શિક્ષણના વિશ્વવિદ્યાલય, ચેન્નાઈ ખાતે ઇ. સ. ૧૯૨૬ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૩૨ના વર્ષમાં એમણે બી.એસ.સી ની પદવી મેળવી. ઇ. સ. ૧૯૩૫ના વર્ષમાં એમણે એમ.એસ.સી ની પદવી અવ્વલ સ્થાને રહી ૮૦%થી વધુ ટકા સાથે મેળવી હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]