હુગલી જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હુગલી જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. હુગલી ચુચુરા શહેર ખાતે હુગલી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા વર્ધમાન વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે.