૧૦૨ (અંક)
Appearance
૧૦૨ એ સંખ્યા છે, કે જે ૧૦૧ પછીની સંખ્યા અને ૧૦૩ પહેલાંની સંખ્યા છે. ૧૦૨ એ બેકી સંખ્યા છે.
ગણિત માં
[ફેરફાર કરો]૧૦૨ એ વિપુલ (એબન્ડન્ટ) સંખ્યા છે.૧૦૨ એ આંશિકપરિપૂર્ણ (સેમીપરફેક્ટ) સંખ્યા પણ છે. ૧૦૨ એ સતત ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે (૧૯ + ૨૩ + ૨૯ + ૩૧)
૧૦૨ એ પોલિડિવાઇઝબલ તથા હર્ષદ સંખ્યા છે.
અન્યત્ર
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |