૧૯૯૮ પ્રાણકોટ હત્યાકાંડ
Appearance
૧૯૯૮ પ્રાણકોટ હત્યાકાંડ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઉધમપુર જિલ્લામાં આવેલા પ્રાણકોટ અને દાકીકોટ ગામમાં ૧૭ એપ્રિલ, ૧૯૯૮ના રોજ ૨૬ હિંદુઓની હત્યા કરવામાં આવી હતી.[૧]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]૧૯૯૦ના દાયકામાં ઇસ્લામિક આતંકવાદ દ્વારા જ્યારે ખાસ હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારે મોટા ભાગના ૨,૫૦,૦૦૦ જેટલા હિન્દુઓ કાશ્મીર છોડીને ચાલ્યા ગયા. મોટા ભાગના કાશ્મીરી પંડિતો જમ્મુમાં શરણાર્થી તરીકે રહેવા લાગ્યા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "26 Hindu villagers butchered in Jammu". www.rediff.com. મેળવેલ ૨૭ મે ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |