લખાણ પર જાઓ

શ્રેણી:પોપટ

વિકિપીડિયામાંથી

આ શ્રેણીમાં ગુજરાતમાં જોવા મળતી પોપટ(પેરાકીટ)ની પ્રજાતિઓ આવશે. ગુજરાતમાં પોપટ(પેરાકીટ) કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

પોપટ


અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
રોઝ રીંગ પેરાકીટ સૂડો બધે જોવા મળે છે.
બ્લોસમ હેડેડ પેરાકીટ તુઇ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર.
લાર્જ ઇન્ડિયન પેરાકીટ સુરપાણનો પોપટ દક્ષિણ ગુજરાત.

આ શ્રેણીમાં હાલમાં કોઇ પાનાં કે મીડિયા નથી.