લખાણ પર જાઓ

શ્રેણી:ભારતનાં વન્યજીવો

વિકિપીડિયામાંથી

ભારત દેશ ઘણો વિશાળ હોવાથી અહિંયા વન્યજીવોનું ભરપુર વૈવિધ્ય જોવા મળે છે. અહિંના વન્યજીવોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય.

પ્રાણીઓ

[ફેરફાર કરો]
* બિલાડી વંશના પ્રાણીઓ
  1. વાઘ
  2. દિપડો
  3. હીમાલયનો દિપડો
  4. જંગલી બિલાડી
  5. હીમાલયની જંગલી બીલાડી
* શ્વાન વંશના પ્રાણીઓ
  1. વરૂ
  2. ઝરખ
  3. શિયાળ
  4. લોમડી
  5. જંગલી કુતરો
  • હરણ વંશના પ્રાણીઓ
  • મૃગ વંશના પ્રાણીઓ
  • વાનર વંશના પ્રાણીઓ
  1. લંગુર
  2. માકડું
* અન્ય પ્રાણીઓ
  1. હાથી
  2. ઍશીયાઇ એકલશીંગી ગેંડો
  3. ભારતીય એકલશીંગી ગેંડો
  4. સસલું
  5. જબાદીયુ
  • પક્ષીઓ
  • સરીસૃપો
  • જંતુઓ

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં ફક્ત નીચેની ઉપશ્રેણી છે.

શ્રેણી "ભારતનાં વન્યજીવો" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૨ પૈકીનાં નીચેનાં ૨ પાનાં છે.