લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

શ્રેણી:મેના-કાબર કુટુંબ

વિકિપીડિયામાંથી

અહીં મેના-કાબર કુટુંબનાં પક્ષીઓની માહિતી છે. ગુજરાતમાં મેના-કાબર કુટુંબમાં નિચેનાં પક્ષીઓનો સમાવેશ થાય છે.

અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
ગ્રે હેડેડ મૈના પવાઇ મેના ગુજરાતમાં શ્થાનિક.
બ્લેક કેસ્ટેડ મૈના બબ્બાઇ(બ્રાહ્મીની મેના) ગુજરાતમાં શ્થાનિક.
રોઝી પેસ્ટર વૈયું શિયાળુ યાયાવર પક્ષીઓ.
સ્ટાર્ટલીંગ તેલીયું વૈયું શિયાળુ યાયાવર પક્ષીઓ,બહુજ ઓછું દેખાય છે.
કોમન મેના કાબર ગુજરાતમાં શ્થાનિક.
બેન્ક મૈના શિરાજી કાબર ગુજરાતમાં શ્થાનિક.
જંગલ મૈના વન કાબર વન્યપ્રદેશ માં જોવા મળે.

શ્રેણી "મેના-કાબર કુટુંબ" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.