TV9 ગુજરાત

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ટીવી નાઇન ગુજરાત
220px
પ્રકાર ટીવી ચેનલ
દેશ ભારત
શરૂઆતની તારીખ જાન્યૂઆરી, ૨૦૦૮
મુદ્રાલેખ ગર્વ છે, ગુજરાતી છું
મુખ્યાલય અમદાવાદ
પ્રસારણ વિસ્તાર ભારત
માલિક TV9
ભાષા ગુજરાતી


ટીવી નાઇન (TV9) ગુજરાત એ ૨૪ કલાક ચાલતી ગુજરાતી સમાચારની ટીવી ચેનલ છે. આ ચેનલ ગુજરાતી ભાષાની સમાચારોની ચેનલમાં સૌથી વધુ પ્રખ્યાત ચેનલ રહી છે(સંદર્ભ આપો). તેનો "ફાઇવ સ્ટાર તડકા" રસોઇને લગતો કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો છે.(સંદર્ભ આપો)

કાર્યક્રમો[ફેરફાર કરો]

  • Good Morning ગુજરાત
  • ગુજરાત LIVE
  • 5 સ્ટાર તડકા
  • બોલિવુડ ગપશપ

વેબસાઇટ[ફેરફાર કરો]