સભ્ય:Dkvadhiya22

વિકિપીડિયામાંથી

દિલિપ પ્રજાપતિ[ફેરફાર કરો]

હું ડી કે પ્રજાપતિ લુવારવાવ ગામ નો વતની છુ. શામળદાસ કોલેજ ભાવનગર માં આર્ટ્સ માં ગ્રેજ્યુએશન કરી હાલ માં કોમ્પુટર હાર્ડવેર નેટવર્ક એંજિનીયર તરીકે જોબ કરું છું, વાંચવા અને લખવાનો મને થોડો ઘણો શોખ ખરો એટ્લે ક્યારેક ક્યારેક લખી નાખું છું.