સભ્ય:Kabirdas Vankar

વિકિપીડિયામાંથી

હું એક સાહિત્ય પ્રેમી છું. સાહિત્યનો પ્રેમ જ મને અહીં ખેંચી લાવ્યો હતો. પરંતું અહીં તો નોલેજનું આદાન પ્રદાન પણ ખૂબજ સરસ થાય છે એ જાણ્યું એટલે વિકિપીડિયા મુક્તવિશ્વજ્ઞાનકોશમાં જોડાયો જેથી કરીને ગુજરાતીમાં માહિતી મેળવનારા તેમજ આપનારા બંન્ને તરફથી આદાન પ્રદાન થતું રહે અને ગુજરાતી ભાષા માટે થઈ ને કંઈ કર્યું એવો સંતોષ રહે.