સભ્ય:Pruthviraj scientist

વિકિપીડિયામાંથી

નોંધ : કોઈ સભ્યે આ પેજ માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કરવો નહીં

મારા વિશે :



નામ : ચૌહાણ પ્રુથ્વીરાજ

જન્મ : 30 ઓક્ટોબર 1997 , મહુવા

શહેર : મહુવા

જીલ્લો : ભાવનગર

રાષ્ટ્રીયતા : ભારતીય.

અભ્યાસ : F.Y.BA starting

શોખ : અવકાશ વિજ્ઞાન



કાર્ય : હેવમોર આઈસ્ક્રીમ પાર્લર આસિસ્ટન, મહુવા



કાર્ય સ્થળ ના ફોટા


હેવમોર આઈસ્ક્રીમ પાર્લર


મિત્રો : રવિ , બલલું , ધાર્મિક , પ્રતીક , પાર્થ ,

મારુ નામ ચૌહાણ પ્રુથ્વીરાજ છે અને હું ગુજરાતી વિકિપીડિયા ને સમૃદ્ધ બનાવવાની ઇરછા થી સંપાદન અને નવા પૃષ્ઠો નું નિર્માણ કરી રહ્યો છું

મને વિજ્ઞાન ના ક્ષેત્ર માં રુચિ હોવાથી

વિજ્ઞાન ક્ષેત્રે નવલકથાઓ પણ બનાવી રહ્યો છું

એલિયન

પરમાણુ વિજ્ઞાન

બ્લેક હોલ

આકાશગંગા

સૂર્યમંડળ

ગ્રહો

તારાઓ

ગુરુત્વાકર્ષણ

ભૌતિક વિજ્ઞાન

બળ અને ઉર્જા

કમ્પ્યુટર પ્રોગ્રામિંગ

જૈવિક વિજ્ઞાન

ભૂગોળ

સામાજિક વિજ્ઞાન

મનોવિજ્ઞાન

અર્થશાસ્ત્ર

સ્ટ્રીનગ થિયરી

સમય અને અવકાશ

સમય યાત્રા

બિગ બેંગ સિદ્ધાંત

અદ્રશ્ય ઉર્જા અને પદાર્થ

અદભુત વિજ્ઞાન

વિજ્ઞાન કથા આધારિત ફિલ્મો

વિજ્ઞાન કથા અને રોચક વાર્તાઓ

વગેરે જેવા વિજ્ઞાન ને રોચક બનાવતા મુદ્દાઓ અને ક્ષેત્રો ની જાણકારીઓ અને તેમનું અવલોકન કરવાનું કામ કરૂં છું

મહુવા એ મારું શહેર છે તે માટે વ્યક્તિગત માહિતી આપતા કહું છું કે

અરબ સાગર ના કિનારે આવેલ મારુ મહુવા સૌરાષ્ટ્ર નું કશ્મીર છે

મારુ મહુવા એ અદભુત છે , રોમાંચક છે

મોરારી બાપુ ના શહેર માં રહેનાર હું એક સામાન્ય માણસ છું

જીવન માં આગળ વિશ્વ ના દર્શન કરવા નું ધ્યેય છે

અમુક સંપત્તિ દ્વારા વિશ્વ ના સૌથી શ્રેષ્ઠ જગ્યાઓ માં પ્રવાસ કરી ને આનંદ મેળવવો એ લક્ષ્ય છે

આ માટે વિશ્વ ના દરેક મેગા સીટી ની ફરવાલાયક જગ્યાઓ અને ફેમસ જગ્યાઓ ની લિસ્ટ બનાવી દીધેલ છે

આ લિસ્ટ પ્રમાણે બધે પ્રવાસ ખેડવાનો કાર્યક્રમ ભવિષ્ય માં રાખેલ છે

Pruthviraj scientist (ચર્ચા) ૨૨:૩૦, ૩૦ મે ૨૦૧૮ (IST)pruthviraj scientist