સભ્ય:SURESH RAVAL

વિકિપીડિયામાંથી

મારુ પુરું નામ સુરેશ ડાહ્યાભાઇ રાવળ છે.

મારા પિતા મને અને મારા ભાઇઓને નાના નાના મુકીને જ સ્વર્ગસ્થ થઇ ગયેલ છે.ચાર ભાઇ માંથી હું ચોથા નંબરનો છું, મારો અભ્યાસ મે ખુબ જ કઠીણાઇ ભર્યા સંજોગામાં પસાર કરેલ છે.કઠીણાઇ ભર્યા સંજોગા છતાં મારા મોટાભાઇ સવ.ગોવિંદભાઇ એ જેમ તેમ કરી ૧૨ કોમર્સ સુઘી ભણાવ્યો,ત્યાર બાદ ગ્રેજ્યુએશન મે નોકરી ની સાથે પુરુ કર્યું છે જે કોલેજ ના ત્રણ વર્ષ મારા માટે ખુબ જ પરિશ્રમ વાળા રહ્યા.નોકરી,કોલેજ ઉપરાંત મે.સાથે સાથે કોમ્પયુટરની તાલીમ પણ લેવાનું શરું કરેલ હતું.

મારા પિતા વર્ષોથી પાનસરમાંજ રહેતા હતા.અમે પણ અહી જ રહીએ છીએ.

મારૂ જી મેઇલ આઇ.ડીં - sureshraval2481978@gmail.com છે. મારો મો.નં-૭૮૭૪૮૮૯૪૯૪ છે.