સભ્ય:आर्यावर्त
Appearance
હું ગુજરાતી વિકિપીડિયા પર વર્ષ ૨૦૦૮થી સભ્ય છું. પ્રથમ વખત મેં ૨૦૦૮માં સભ્ય:yogesh.kavishvar તરીકે મારું ખાતું ખોલાવ્યું હતું. ત્યારે મને વિકિપીડિયા વિશે વધુ ગતાગમ નહોતી અને સક્રિય નહોતો. તેથી એ સદસ્ય નામ અને તેની ગુપ્તસંજ્ઞા ભૂલી જતા સભ્ય:आर्यावर्त નામે નવું સભ્યખાતુ બનાવ્યું હતું.
ગુજરાતી વિકિપીડિયા પર હું મુખ્યત્વે નવા લેખો બનાવવાનું કામ કરું છું. લેખોમાં જોડણીઓ સુધારવાનું કામ પણ કરું છું. તથા તાજા ફેરફારો પર નજર રાખીને ભાંગફોડ રોકવાના કાર્યમાં પણ સક્રિય છું. નવી સુવિધાઓનો પ્રયોગ કરવાનો મને શોખ છે.
વિકિના અન્ય પ્રકલ્પો પર પણ હું સક્રિય છું. હિન્દી વિકિપીડિયા પર પ્રબંધક અધિકાર ધરાવું છું. ગુજરાતી વિકિપીડિયા મારું હોમ વિકિ હોવાના કારણે તેનું મહત્ત્વ વિશેષ છે. વિકિ પર સક્રિય યોગદાન આપવાનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનની વહેચણી છે.
User information | |||
---|---|---|---|
|