સભ્ય:જાડેજા ક્રિપાલસિંહ

વિકિપીડિયામાંથી
KRIPALSINH RAGHUVIRSINH JADEJA

જાડેજા ક્રિપાલસિંહ રઘુવીરસિંહ આ મારું પૂરું નામ છે. મને ગુજરાતી(રાજપૂત) હોવા નો ખુબજ અભિમાન છે. અને નામ અને અટકની વચ્ચે પિતાનું નામ લખવામાં મને જરા પણ સંકોચ થતો નથી પરંતુ ગર્વ થાય છે,મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે, મારો જન્મ ભાવનગર  શહેરના વરતેજ ગામ વિસ્તારના દરબારગઢ માં તારિખ ૧૧/૦૬/૧૯૯૪ ના રોજ થયો હતો. અને મેં મારું બાળપણ જામનગર વિતાવ્યું અને મારી લેખનની ભાષા ક્યારેય સારી નહોતી, ખાસ કરીને અક્ષરોમાં હું ગાંધીજીને પણ સારા કહેવડાવતો હતો અને જોડણીની ભૂલો તો ખરી જ. લેખનનું મારું જ્ઞાન તથા ભાષા પ્રત્યેનો પ્રેમ અને રુચિ વધારવા માટે મારા માતાજી-પિતાજી હું હંમેશા ઋણિ રહીશ.

***જાડેજા ક્રિપાલસિંહ ***