સભ્ય:Sushant savla

વિકિપીડિયામાંથી

નામ સુશાંત, મૂળ વતન કચ્છ, પરંતુ જન્મ મુંબઈ. અભ્યાસ બી.ઈ.(કન્સટ્રક્શન). ભાષાની બાબતમાં હું શ્રી કૃષ્ણ કનૈયા જેમ ભાગ્યશાળી છું. શ્રી કૃષ્ણને જેમ બે માતાઓ મળી તેમ મને પણ બે માતૃભાષાઓ મળી. એક કચ્છી અને બીજી ગુજરાતી. જન્મ કચ્છી કુળમાં થયો અને અભ્યાસ ગુજરાતી ભાષામાં. ગુજરાતી પ્રથમ ભાષા હોવાથી શાલેય સ્તરે સાહિત્યનો સારો એવો પરિચય થયો અને ગુજરાતી ભાષા પરની મમતા પણ વધી.

પ્રેરણાત્મક વાર્તા લખવાનો શોખ.

સ્રોત[ફેરફાર કરો]

https://archive.org/details/digitallibraryindia?and[]=languageSorter%3A%22Gujarati%22

ઉપયોગી પાના[ફેરફાર કરો]

  1. સભ્ય:Sushant savla/vector.js
  2. સભ્ય:Sushant savla/common.js
  3. સભ્ય:Sushant savla/sandbox
  4. સભ્ય:Sushant savla/Ideas
  5. સભ્ય:Sushant savla/ગુજરાતીમાં જોઈતા લેખો

લેખ બનાવવાના[ફેરફાર કરો]

  1. સભ્ય:Sushant savla/ભક્તિબા દેસાઈ  કામ થઈ ગયું
  2. સભ્ય:Sushant savla/બોરસદ સત્યાગ્રહ કામ થઈ ગયું
  3. સભ્ય:Sushant savla/sandbox/test1
  4. સભ્ય:Sushant savla/જન્મશંકર મહાશંકર બૂચ કામ થઈ ગયું
  5. સભ્ય:Sushant savla/સંત દેવીદાસ
  6. સભ્ય:Sushant savla/નિરાંત ભગત કામ થઈ ગયું
  7. સભ્ય:Sushant savla/મીઠો કામ થઈ ગયું
  8. સભ્ય:Sushant savla/ધના ભગત કામ થઈ ગયું
  9. સભ્ય:Sushant savla/ભોગીન્દ્ર દીવેટીયા કામ થઈ ગયું
  10. સભ્ય:Sushant savla/ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર કામ થઈ ગયું
  11. સભ્ય:Sushant savla/લાઠી રજવાડું - લાઠી લેખને અંગ્રેજીમાં રીડાયરેક્ટ કરેલો છે
  12. સભ્ય:Sushant savla/કાઠીયાવાડી ટાઈમ્સ
  13. સભ્ય:Sushant savla/Lady Northcote Hindu Orphanage
  14. સભ્ય:Sushant savla/શિવદાન ગઢવી કામ થઈ ગયું
  15. સભ્ય:Sushant savla/રવિશંકર રાવળ પુરસ્કાર
  16. સભ્ય:Sushant savla/દર્શક પુરસ્કાર
  17. સભ્ય:Sushant savla/ કાગ પુરસ્કાર
  18. સભ્ય:Sushant savla/જ્યોતિન્દ્ર દવે પારિતોષિક
  19. સભ્ય:Sushant savla/નર્મદ સુવર્ણચંદ્રક
  20. સભ્ય:Sushant savla/કાકા કાલેલર પુરસ્કાર
  21. સભ્ય:Sushant savla/નર્મદ સાહિત્ય સભા
  22. સભ્ય:Sushant savla/ખંડકાવ્ય
  23. સભ્ય:Sushant savla/ઇન્દુકુમાર
  24. સભ્ય:Sushant savla/દુલેરાય કારાણી
  25. સભ્ય:Sushant savla/ભોગીલાલ ગાંધી
  26. સભ્ય:Sushant savla/પુષ્કર ચંદરવાકર
  27. સભ્ય:Sushant savla/છોટમ
  28. સભ્ય:Sushant savla/હરિપ્રસાદ દેસાઈ
  29. સભ્ય:Sushant savla/યશોધર મહેતા
  30. સભ્ય:Sushant savla/સુનીલ કોઠારી
  31. સભ્ય:Sushant savla/પ્રભુદાસ ગાંધી
  32. સભ્ય:Sushant savla/બહાદુરભાઈ વાંક
  33. સભ્ય:Sushant savla/બહાદુરભાઈ વાંક1
  34. સભ્ય:Sushant savla/કનૈયાલાલ દવે
  35. સભ્ય:Sushant savla/પ્રાગજી ડોસા
  36. સભ્ય:Sushant savla/પ્રાગજી ડોસા1
  37. સભ્ય:Sushant savla/Sand Box
  38. સભ્ય:Sushant savla/રતુદાન રોહડિયા
  39. સભ્ય:Sushant savla/બાપાલાલ વૈધ
  40. સભ્ય:Sushant savla/ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી(જામનગર)
  41. સભ્ય:Sushant savla/રામસિંહજી રાઠોડ
  42. સભ્ય:Sushant savla/અશ્વિન મહેતા
  43. સભ્ય:Sushant savla/રતન માર્શલ
  44. સભ્ય:Sushant savla/મંજુલાલ મજમુદાર
  45. સભ્ય:Sushant savla/બળવંત જાની
  46. સભ્ય:Sushant savla/ભરત દવે
  47. સભ્ય:Sushant savla/રામપ્રસાદ શુક્લ
  48. સભ્ય:Sushant savla/ધાર્મિકલાલ પંડ્યા
  49. સભ્ય:Sushant savla/ઝેર તો પીધાં છે જાણી જાણી
  50. સભ્ય:Sushant savla/ઉપરવાસ
  51. સભ્ય:Sushant savla/બહાદુરભાઈ વાંક
  52. સભ્ય:Sushant savla/શાંતિભાઇ આચાર્ય
  53. સભ્ય:Sushant savla/મનોહર ત્રિવેદી
  54. સભ્ય:Sushant savla/ચંદુલાલ પટેલ

(ગુજરાતના સંતો : http://www.anand-ashram.com/ananya/FlipBook/mgbs/files/madhyakalin%20bhakti%20kavita%20sanchay%20-%20dr.%20niranjan%20rajyaguru.pdf) (Sahitya Parishad Awards : https://gujaratisahityaparishad.com/shikshan/pravruti/paritoshiko/Paritoshiko-2013-2014.pdf)

Required Photographs[ફેરફાર કરો]

Parabdham Saint Devidas - Stub Leerbai - Statue or stub