અમરોલી

વિકિપીડિયામાંથી
અમરોલી
—  વિસ્તાર  —
અમરોલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°14′24″N 72°51′23″E / 21.239942°N 72.856522°E / 21.239942; 72.856522
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ચોર્યાસી
નજીકના શહેર(ઓ) સુરત
નગર નિગમ સુરત મહાનગરપાલિકા
વસ્તી

• ગીચતા

૧,૬૯,૭૮૪ (૨૦૧૧)

• 11,207/km2 (29,026/sq mi)

લિંગ પ્રમાણ ૬૬૪ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

15.15 square kilometres (5.85 sq mi)

• 12 metres (39 ft)

કોડ
  • • ફોન કોડ • +૦૨૬૧
    વાહન • GJ-5

અમરોલી ભારતનાં ગુજરાત રાજ્યનાં સુરત જિલ્લાની એક નગરપાલિકા હતી, જે ફેબ્રુઆરી ૨૦૦૬ પછી કતારગામ ઝોન (નોર્થ ઝોન) અને સુરત મહાનગરપાલિકાનો એક વિસ્તાર છે.

ભૌગોલિક સ્થાન[ફેરફાર કરો]

અમરોલીની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઇ ૧૨ મીટર છે.[૧]

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે,[૨] અમરોલીની વસ્તી ૧,૬૯,૭૮૪ છે. જેમાં ૬૩% પુરુષો અને ૩૭% સ્ત્રીઓ છે. અમરોલીનો સરેરાશ સાક્ષરતા દર ૭૪% છે, જેમાં પુરુષ સાક્ષરતા દર ૮૧% અને સ્ત્રી સાક્ષરતા દર ૬૩% છે. કુલ વસ્તીના ૧૪% લોકોની ઉંમર ૬ વર્ષ કરતા નાની છે.

પરિવહન[ફેરફાર કરો]

રસ્તા માર્ગે અમરોલી સુરતથી ૯ કિ.મી. અને ઉધનાથી ૧૩ કિ.મી દૂર છે.

હવાઇ સેવા: અમરોલીથી નજીકનું એરપોર્ટ સુરત છે, જે ૧૯ કિ.મી. અંતરે આવેલું છે.

રેલ્વે: અમરોલી (ઉત્રાણ રેલ્વે સ્ટેશન) થી સુરત ૨.૫ કિ.મી. અંતરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Falling Rain Genomics, Inc - Amroli
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)