અમલસાડ

વિકિપીડિયામાંથી
અમલસાડ
—  ગામ  —
અમલસાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
અંધેશ્વર મહાદેવ મંદિર-પ્રવેશદ્વાર, અમલસાડ
અંધેશ્વર મહાદેવ મંદિર, અમલસાડ

અમલસાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું મહત્વનું અને મોટું ગામ છે.

અમલસાડ જવા માટે બીલીમોરા, નવસારી તેમ જ ગણદેવીથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા જઇ શકાય છે. અહીંથી માસા, પનાર, કનેરા, કૃષ્ણપુર, આટ, અબ્રામા વગેરે કાંઠા વિસ્તારમાં જવા બસ, રીક્ષા વગેરે વાહનો મળે છે. આસપાસનાં કાંઠા વિસ્તારનાં ગામો માટેનું નજીકનું મોટું ગામ હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે.

અહીં ખ્યાતનામ કલા મહાવિદ્યાલય તેમ જ અંધેશ્વર મહાદેવનું મંદિર જેવાં મહત્વનાં સ્થળો આવેલ છે. અમલસાડનાં ચીકુ દેશ તેમ જ પરદેશમાં વખણાય છે.

અમલસાડ રેલ્વે સ્ટેશન[ફેરફાર કરો]

અમલસાડ અમદાવાદથી મુંબઇ રેલ્વે માર્ગ (પશ્ચિમ રેલ્વે) પરનું મહત્વનું સ્ટેશન છે.

સમયપત્રક[ફેરફાર કરો]

અમદાવાદ તરફ ગાડી ક્રમાંક રેલગાડીનું નામ ગાડી ક્રમાંક મુંબઈ તરફ
આગમન પ્રસ્થાન આગમન પ્રસ્થાન
04:34 04:36 19033 ગુજરાત ક્વીન 19034 23:47 23:49
04:43 04:45 59441 અમદાવાદ - મુંબઇ સેન્ટ્રલ પેસેન્જર 59442 22:39 22:41
06:36 06:38 59049 વિરમગામ - વલસાડ પેસેન્જર 59050 19:57 19:59
07:59 08:01 59009 વિરાર - ભરૂચ શટલ 59010 17:29 17:31
08:24 08:26 69141 વિરાર - સુરત મેમુ 69142 18:23 18:25
11:40 11:42 59047 વિરાર - સુરત શટલ 59048 19:21 19:23
12:13 12:14 19023 ફિરોઝપુર જનતા એક્સપ્રેસ 19024 14:27 14:29
12:52 12:54 19215 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19216 13:33 13:35
15:54 15:56 69153/69151/69111 ઉમરગામ - વડોદરા મેમુ 69152/69152/69112 10:19 10:21
18:46 18:48 59439 મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર 59440 08:29 08:31
21:28 21:30 12921 ફ્લાઈંગ રાણી સુપરફાસ્ટ એક્સપ્રેસ 12922 06:14 06:16
21:52 21:54 59037 વિરાર સુરત પેસેન્જર 59038 05:20 05:22

રેલવે મંત્રાલયે ૧૦મી ઑક્ટોબર, ૨૦૧૭થી ૪ ટ્રેનોની પેસેન્જર સેવાઓને બદલીને એમઇએમયુ (મેમુ) રૅક્સમાં ફેરવવાનું નક્કી કર્યું છે.[૧] જે નીચે પ્રમાણે છે:

અમદાવાદ તરફ ગાડી ક્રમાંક રેલગાડીનું નામ ગાડી ક્રમાંક મુંબઈ તરફ
આગમન પ્રસ્થાન આગમન પ્રસ્થાન
07:59 08:01 59009 વિરાર - ભરૂચ શટલ 59010 17:29 17:31
07:59 08:01 69149 વિરાર - ભરૂચ મેમુ 69150 17:29 17:31
11:40 11:42 59047 વિરાર - સુરત શટલ 59048 19:21 19:23
11:40 11:42 69139 વિરાર - સુરત મેમુ 69140 19:21 19:23

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Western Railway". www.wr.indianrailways.gov.in. મેળવેલ 2017-10-11.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]