ઇયાન બોથમ

વિકિપીડિયામાંથી

ઇયાન બોથમ (૨૪ નવેમ્બર ૧૯૫૫) ઇંગ્લેન્ડ દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી હતા. તેઓ એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]