કમ્પ્યુટર પ્રિન્ટર
Appearance
પ્રિન્ટર એ કોમ્પ્યુટરનું બાહ્ય ઉપકરણ છે, જે કોમ્પ્યુટરની અંદર સંગ્રહ થયેલ લખાણ, ચિત્રો વગેરેને કાગળ પર છાપી આપે છે. પિન્ટર કોમ્પ્યુટરની સાથે પ્રિન્ટર કેબલ અથવા યુ.એસે.બી. કેબલથી જોડાયેલ હોય છે.
પ્રિન્ટરના પ્રકારો
[ફેરફાર કરો]- ડોટ મેટ્રીક પ્રિન્ટર
- ઇન્કજેટ પ્રિન્ટર
- લેઝર પ્રિન્ટર
- પ્લોટ્ટર
- સ્પાર્ક પ્રિન્ટર
- બારકોડ પ્રિન્ટર
- ૩ડી પ્રિન્ટર
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |