પાળેલાં પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી
Appearance
ગાય- ભેંસ
[ફેરફાર કરો]ગાય-ભેંસઓ મા મોટે ભાગે નીચે ના ઓપરેશનો કરવામા આવે છે.
- લોખંડ નુ ઓપરેશન
- છાતી ના પડદા નુ ઓપરેશન
- શિંગડા ના કેન્સર નુ ઓપરેશન
- શિંગડા નુ ઓપરેશન
- પુંછડી નુ ઓપરેશન
- ગાંઠ નુ ઓપરેશન
- ગળા નુ ઓપરેશન
- ખસી નુ ઓપરેશન
- જીવડા પડેલા ઘા ની સારવાર
- ફ્રેકચર નુ ઓપરેશન
- આંતરડા નુ ઓપરેશન
- પથરી નુ ઓપરેશન
- સારણ ગાંઠ નુ ઓપરેશન
- આંચળ્ નુ ઓપરેશન
- વધી ગયેલા દાંત ની સારવાર
- ડ્રેસિંગ
ઘોડા
[ફેરફાર કરો]- ગાંઠ નુ ઓપરેશન
- ખસી નુ ઓપરેશન
- ફ્રેકચર નુ ઓપરેશન
- આંતરડા નુ ઓપરેશન
- સારણ ગાંઠ નુ ઓપરેશન
- ડ્રેસિંગ
કુતરા
[ફેરફાર કરો]- ગાંઠ નુ ઓપરેશન
- ખસી નુ ઓપરેશન
- ફ્રેકચર નુ ઓપરેશન
- આંતરડા નુ ઓપરેશન
- સારણ ગાંઠ નુ ઓપરેશન
- ડ્રેસિંગ
ઘેંટા-બકરા
[ફેરફાર કરો]- શિંગડા નુ ઓપરેશન
- ગાંઠ નુ ઓપરેશન
- ખસી નુ ઓપરેશન
- ફ્રેકચર નુ ઓપરેશન
- આંતરડા નુ ઓપરેશન
- પથરી નુ ઓપરેશન
- સારણ ગાંઠ નુ ઓપરેશન
- આંચળનું ઓપરેશન
- ડ્રેસિંગ
નિદાન સુવિધાઓ
[ફેરફાર કરો]- ઍક્ષ-રે
- સોનોગ્રાફી મશિન મેટ્લ ડિટેક્ટર
ભોતિક સુવિધાઓ
[ફેરફાર કરો]- નાના જાનવરો નુ ઓપરેશન થિયેટર(એ.સી.)
- મોટા જાનવરો નુ ઓપરેશન થિયેટર
- ઍક્ષ-રે વિભાગ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |