લખાણ પર જાઓ

બ્રહ્મમુહૂર્ત

વિકિપીડિયામાંથી

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તેમ જ ભારતીય ઉપખંડમાં પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ મુજબ સૂર્યોદય પહેલાંના અડધા પ્રહરના સમયને બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. હિંદુ લોકો માટે આ સમયકાળમાં કોઇપણ વિધિ કે કાર્ય સંપન્ન કરવું કે તેની શરુઆત કરવી તે અતિ શુભ ગણાય છે.