ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ
Appearance
ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ નો (દેવનાગરી:भक्तिस्वरूप तीर्थ महाराज) જન્મ ૧૯૪૨માં તમિલ નાડુમાં થયો હતો. ૧૯૮૭માં તેઓએ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા રચીત ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે વાંચી અને તેમણે બધા ભૌતિક બંધનો છોડી ગુરુ-ગૌરાંગની સેવા કરવા લાગ્યા.
૧૯૮૯માં તેઓ તેમના આધ્યાત્મિક ગુરુ ભક્તિશ્રીરૂપ ભાગવત ગોસ્વામીને મળ્યા. ૧૯૯૦માં તેમના ગુરુએ તેમને સંન્યાસ આપ્યો. ૧૯૯૭ ગૌડીય વૈષ્ણવ ઍસોશીએશનની સ્થાપ્ના કરી.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજનુ જીવન ચરીત્ર
- ગૌડીય વૈષ્ણવ ઍસોશીએશનની સત્તાવાર વેબસાઇ
- ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ વીશે
- ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ બીબીસી ઉપર સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |