સભ્ય:Dipsinhbhatti

વિકિપીડિયામાંથી
Dipsinhbhatti
ચિત્ર:Dipsinhbhatti.jpg
દિપસિંહજી બચુભા ભાટ્ટી
જન્મની વિગત૦૬ મે,૧૯૬૪
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણ૧૨ સાયન્સ
વ્યવસાયકોર્પોરેટરશ્રી રાજકોટ શહેર, વોર્ડનં.૧૪
સક્રિય વર્ષોવર્ષ ૨૦૦૫ થી ચાલુ.
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંતાનોપ્રતાપસિંહ, પૃથ્વીરાજસિંહ, પરાક્રમસિંહ.
સન્માનોનારાયણ સેવા સંસ્થાન ટ્રસ્ટ તરફથી સન્માન - ઉદયપુર-રાજસ્થાન,

હું રાજકોટનો રહેવાસી છું. હું રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશનનાં વોર્ડ નંબર ૧૪ નો કોર્પોરેટર છુ. તેમજ શ્રી ધર્મરાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ ઉપરાંત મને ધાર્મિક પ્રવૃતિઓમાં વધુ રસ છે. મને પુસ્તકો વાંચવા ખુબજ ગમે છે. મારી ઘરે લાયબ્રેરી છે, જેમાં અલગ અલગ વિષયનાં ઘણા પુસ્તકો મેં વસાવેલા છે. જેનું લીસ્ટ નીચે મુજબ આપેલ છે જેનુ કામ ચાલુ છે.

નીચે મુજબની યાદીમાં સમાવેલ પુસ્તકો મેં મારી લાયબ્રેરીમાં સાચવેલ છે.

ધાર્મિક વિષેનાં પુસ્તકો[ફેરફાર કરો]

ક્રમ પુસ્તકનું નામ લેખક ભાષા આવૃતિ
૦૦૦૧ રામાયણ વાલ્મિકી ગુજરાતી *
૦૦૦૨ રામાયણ તુલસીદાસ ગુજરાતી *
૦૦૦૩ પુનિત રામાયણ પુનિત મહારાજ ગુજરાતી *
૦૦૦૪ શ્રી રામ ચરિત માનસ તુલસીદાસ હિન્દી *
૦૦૦૫ શ્રીમદ્ ભાગવતગીતા રામસુખદાસ હિન્દી *
૦૦૦૬ ભૃગુ સંહિતા * હિન્દી *
૦૦૦૭ માકઁડેય પુરાણ * સંસ્કૃત *
૦૦૦૮ અગ્નિ પુરણ વેદવ્યાસ ગુજરાતી *
૦૦૦૯ સાધન કલ્પતક જયદલાલ ગોપન્દકા હિન્દી *
૦૦૧૦ અધ્યાત્મ રામાયણ મુનિલાલ હિન્દી *
૦૦૧૧ ભવિષ્ય પુરાણ જયદલાલ ગોપન્દકા હિન્દી *
૦૦૧૨ વેદ કથા જયદલાલ ગોપન્દકા હિન્દી *
૦૦૧૩ રામાયણ મોરારીબાપુ ગુજરાતી *
૦૦૧૪ શ્રીમદ્ ભાગવતમ્ ડોંગરેજી મહારાજ ગુજરાતી *
૦૦૧૫ શિવ પુરાણ * ગુજરાતી *
૦૦૧૬ ભૃગુ સંહિતા * ગુજરાતી *
૦૦૧૭ શ્રી સાંઈસચ્ચરિત કે.ગોવિંદ હિન્દી *
૦૦૧૮ બૃહદ સંહિતા વરાહ મિહિર ગુજરાતી *
૦૦૧૯ પ્રાચીન વ્રતરાજ * ગુજરાતી *
૦૦૨૦ ધર્મસિંધુ કાનજી ગુજરાતી *
૦૦૨૧ કૂર્મ પુરાણ આચાર્ય તારણીશ ઝા હિન્દી ૧૯૬૩
૦૦૨૨ વીજળીને ચમકારે સ્વામી બ્રહ્મવેદાંતજી ગુજરાતી ૨૦૦૬
૦૦૨૩ હરિરસ હરસુરભાઈ ગઢવી ગુજરાતી ૧૯૮૧-૨૦૦૨
૦૦૨૪ પંચીકરણ રતિકલાલ ગો.પંચાલ ગુજરાતી ૧૯૮૨
૦૦૨૫ સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ૧૯૨૮-૨૦૦૫
૦૦૨૬ મંત્રદિવાકર ધીરજલાલ શાહ ગુજરાતી ૧૯૯૮
૦૦૨૭ ઉવસગ્ગહરં સ્ત્રોત ધીરજલાલ શાહ ગુજરાતી ૧૯૯૯
૦૦૨૮ આરાધના ધીરજલાલ શાહ ગુજરાતી ૧૯૯૯
૦૦૨૯ ભક્તામર રહસ્ય ધીરજલાલ શાહ ગુજરાતી ૧૯૯૯
૦૦૩૦ શાક્ત પ્રમોદ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ હીન્દી ૨૦૦૦
૦૦૩૧ ગણેશ પુરાણ હરેન્દ્ર હ. શુકલ ગુજરાતી ૨૦૦૭
૦૦૩૨ અષ્ટવક્રગીતા નલિન ન.વ્યાસ ગુજરાતી ૨૦૦૦
૦૦૩૩ શ્રીદાસબોધ રત્નસિંહ દિપસિંહ પરમાર ગુજરાતી ૧૯૧૬
૦૦૩૪ પુરાતન બ્રહ્મક્ષેત્ર ગણપતિશંકર શાસ્ત્રી ગુજરાતી ૧૯૯૪
૦૦૩૫ તત્વચિંતામણિ જયદલાલ ગોપન્દકા હિન્દી *
૦૦૩૬ કબીર સર્વોત્પતિ જ્ઞાનરત્ન રામચંદ્ર ગુજરાતી *
૦૦૩૭ સત્કર્મ-સત્યપૂજા વિધાધર શર્મા ગુજરાતી-સંસ્કૃત *
૦૦૩૮ મીરાનુ આધ્યાત્મદર્શન ભાણદેવ ગુજરાતી ૨૦૦૭
૦૦૩૯ ગંગાસતીનુ આધ્યાત્મ દર્શન ભાણદેવ ગુજરાતી ૧૯૯૭
૦૦૪૦ વેદાંત વિદ્ધા ભાણદેવ ગુજરાતી ૨૦૦૦
૦૦૪૧ આગમસૂત્ર સંપૂર્ણસેટ મૂનિ દિપરત્ન સાગર હિન્દી ૨૦૦૧
૦૦૪૨ ઊપનિષદ ભાગ ૧,૨ સ્વામી ભાસ્કરાનંદ હિન્દી-સંસ્કૃત ૧૮૯૪
૦૦૪૩ કબીર સાહેબ નૌતમકાન્ત વિલાસી ગુજરાતી *
૦૦૪૪ ભાવના સતક મુનિશ્રી રત્નચંદ્રજી ગુજરાતી ૧૯૬૩
૦૦૪૫ નવનાથ ભક્તિરસામૃત નવનાથ આશ્રમ ગુજરાતી ૧૯૯૦
૦૦૪૬ વશિષ્ઠ ઋષિ દમોદર સાતવલેકર હિન્દી ૧૯૫૨
૦૦૪૭ વિષ્ણુપુરાણ વેદવ્યાસ ગુજરાતી *
૦૦૪૮ પદ્મપુરાણ દામોદર ગુજરાતી *
૦૦૪૯ ગરુડપુરાણ વેદવ્યાસ ગુજરાતી *
૦૦૫૦ સ્કંદપુરાણ વેદવ્યાસ ગુજરાતી *
૦૦૫૧ નવનાથ ચરિત્ર ચંદ્રમૌલી વિદ્ગાલકર ગુજરાતી *
૦૦૫૨ અર્થવેદ-ભાગ-૧,૨ શ્રી રામ શર્મા ગુજરાતી *
૦૦૫૩ સામવેદ શ્રી રામશર્મા ગુજરાતી *
૦૦૫૪ યજુર્વેદ શ્રીરામશર્મા ગુજરાતી *
૦૦૫૫ ઋગવેદ સંહિતા ભાગ-૧થી૪ શ્રીરામશર્મા ગુજરાતી *
૦૦૫૬ શ્રી કૃષ્ણ પ્રભુદાસ ગુજરાતી *
૦૦૫૭ વ્રુતિપ્રભાકર નિસ્વલદાસ ગુજરાતી *
૦૦૫૮ શારદાતિલકતન્ત્રમ સુધાકર હિન્દી *
૦૦૫૯ ઊપનિષદ સંગ્રહ નંદલાલ ગુજરાતી *
૦૦૬૦ ઉપનિષદ વિધા ભાણદેવ ગુજરાતી *
૦૦૬૧ રાવણ સંહિતા હસમુખલાલ ગુજરાતી *
૦૦૬૨ શ્રાદ્ગવિવેક ગંગાધર ગુજરાતી *
૦૦૬૩ સ્વયમ પુરોહિત બાપટ શાસ્ત્રિ ગુજરાતી *
૦૦૬૪ કબીરસાગર ભાગ૧થી૧૧ ખેમરાજ હિન્દી *
૦૦૬૫ તીસરાનેત્ર અરુણકુમાર શર્મા હિન્દી *
૦૦૬૬ કર્મકૌશલ રમાશંકર જોષી ગુજરાતી *
૦૦૬૭ ગીતાપ્રબોધનિ સ્વામિ રામસુખદાસ ગુજરાતી *
૦૦૬૮ શીધ્રકલ્યાણના સોપાન જયદલાલ ગોયન્કા ગુજરાતી *
૦૦૬૯ મહકતે જીવન ફૂલ રામચરણ મહેન્દ્ર ગુજરાતી *
૦૦૭૦ સંતોની અનુભવવાણી વિષ્ણુપ્રકાશ ગુજરાતી *
૦૦૭૧ એતરેયોપનિષદ ગીતાપ્રેસ હિન્દી *
૦૦૭૨ શ્વેતાશ્વતરોપનિષ્અદ ગિતાપ્રેસ હિન્દી *
૦૦૭૩ મનકી અગાધશક્તિ ઔર સ્વયંમસુચના અ.લ્.ભગત હિન્દી *
૦૦૭૪ પુરાણો કી કથાએ એમ્.ડી. શર્મા હિન્દી *
૦૦૭૫ ઊપનિષદો કિ કથાએ મહેશ શર્મા હિન્દી *
૦૦૭૬ કેનોપનિષદ ગીતાપ્રેસ હિન્દી *
૦૦૭૭ શ્રી પશ્વરત્ર ગીતા ગીતાપ્રેસ હિન્દી *
૦૦૭૮ સૌન્દર્ય લહેરી ચમનલાલ ગૌતમ હિન્દી *
૦૦૭૯ નિજદોષ દર્શન થી નિર્દોષ નિરુબેન અમિન ગુજરાતી *
૦૦૮૦ દિવ્યવાણી ની દિવ્યશક્તિ દોલતભાઈ દેસાઈ ગુજરાતી *
૦૦૮૧ મંત્ર દિક્ષા રહસ્ય મહાવિર પ્રસાદ મિશ્રા હિન્દી *
૦૦૮૨ દુહો દશમો વેદ તખ્તદાન રોહડીયા ગુજરાતી *
૦૦૮૩ પતંજલિનાં યોગસુત્ર રામકૃષ્ણ્ વ્યાસ ગુજરાતી *
૦૦૮૪ શ્રી સદ ઉપદેશ દિવાકર શ્રીમનન્થુરામ હિન્દી *

ઇતિહાસ વિષેનાં પુસ્તકો[ફેરફાર કરો]

ક્રમ પુસ્તકનું નામ લેખક ભાષા આવૃતિ
૦૦૦૧ ભારતના ઈતિહાસની તવારીખ ડો.મહેબુબ દેસાઈ ગુજરાતી ૨૦૦૬
૦૦૦૨ ભાવનગર રાજ્યનો ઈતિહાસ ડો.પી.જી.કોરાટ ગુજરાતી ૧૯૯૪
૦૦૦૩ ક્ષત્રપકાલીન ગુજરાત રસેશ જમીનદાર ગુજરાતી ૨૦૦૬
૦૦૦૪ રાજપૂતવંશ સાગર ભાગ ૧,૨,૩,૪,૫ અજીતસિંહજી ગોહીલ ગુજરાતી ૧૯૯૪-૧૯૯૯
૦૦૦૫ ઈતિહાસ લેખસંગ્રહ બી.એન.ગાંધી ગુજરાતી ૨૦૦૫
૦૦૦૬ ઔદિચ્ય બ્રાહ્મણ ગૌત્રપરિચય ડો.હસમુખ વ્યાસ ગુજરાતી *
૦૦૦૭ ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ ગોવિંદભાઈ હા.દેસાઈ ગુજરાતી ૧૮૯૮
૦૦૦૮ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો રા.ના.પંડ્યા ગુજરાતી *
૦૦૦૯ ગુર્જરસમ્રાટ સિદ્ધરાજ જયસિંહ શાંતિલાલ જાની ગુજરાતી ૧૯૯૮૬
૦૦૧૦ રીડ પડે રાજપૂત છુપે નહી જોરાવરસિંહ જાદવ ગુજરાતી ૧૯૯૪
૦૦૧૧ ગુજરાતનો ઈતિહાસ પ્રાચીનકાલ હરિપ્રસાદ ગં.શાસ્ત્રી ગુજરાતી *
૦૦૧૨ સૂર્યવંશ અને વાળા રાજપૂત રાજવંશ સહદેવસિંહજી વાળા ગુજરાતી ૧૯૯૮
૦૦૧૩ ઝાલાવંશ ભાગ-૧,૨ રાજકવિ નથુરામ સુંદરજી હિન્દી *
૦૦૧૪ રાજસ્થાનનો ઈતિહાસ કર્નલ જેમ્સ ટોડ ગુજરાતી સવંત ૧૯૮૨
૦૦૧૫ સુરત સોનાની મુરત ઈશ્વરલાલ ઈચ્છારામ ગુજરાતી ૧૯૫૮
૦૦૧૬ ચૌહાણ કુળ કલ્પવૃક્ષ ન્યાયરત્ન લલ્લુભાઈ દેસાઈ હિન્દી ૧૯૨૭
૦૦૧૭ મેવાડનાં અણમોલ રત્નો ભોગીલાલ રતનચંદ વોરા ગુજરાતી ૧૯૪૦
૦૦૧૮ અમદાવાદનો ઈતિહાસ * ગુજરાતી *
૦૦૧૯ જુનાગઢ અને ગિરનાર શંભુપ્રસાદ હ.દેસાઈ ગુજરાતી ૧૯૭૫
૦૦૨૦ વાઘેલા વૃતાંત કૃષ્ણરામ ગણપતરામ ભટ્ટ ગુજરાતી ૧૯૧૪
૦૦૨૧ ગુજરાત સર્વસંગ્રહ નર્મદાશંકર લાલશંકર ગુજરાતી ૧૮૮૭
૦૦૨૨ કાઠિયાવાડ ડીરેકટરી ધનંજીશા હોરમજી ગુજરાતી ૧૮૭૦
૦૦૨૩ અધુરો ઈતિહાસ ડી.ડી.વૈધ ગુજરાતી ૧૮૯૬
૦૦૨૪ હિન્દનાં ઈતિહાસની રૂપરેખા અમીદાસ પરમાણંદદાસ ગુજરાતી *
૦૦૨૫ ગુજરાતનું પાટનગર અમદાવાદ રત્નમણિરાવ ગુજરાતી ૧૯૨૮
૦૦૨૬ પ્રભાસ અને સોમનાથ શંભુપ્રસાદ દેસાઈ ગુજરાતી ૧૯૬૫
૦૦૨૭ ઐતિહાસિક સંશોધન દુર્ગાશંકર શાસ્ત્રી ગુજરાતી ૧૯૪૧
૦૦૨૮ ઈંગ્લેન્ડ અને હિન્દુસ્તાનનો ઈતિહાસ ભાનુશંકર મા.મહેતા ગુજરાતી ૧૯૩૯
૦૦૨૯ ઈંગ્લેન્ડનો ઈતિહાસ કમળાશંકર પ્રા.ત્રિવેદી ગુજરાતી ૧૮૯૭
૦૦૩૦ ગુજરાત દર્શન શિવપ્રસાદ રાજગોર ગુજરાતી ૧૯૬૯
૦૦૩૧ મહાગુજરાતના મુસલમાન કરિમ મહમદ ગુજરાતી ૧૯૬૯
૦૦૩૨ ગુજરાતના બ્રાહ્મણોનો ઈતિહાસ શિવપ્રસાદ રાજગોર ગુજરાતી ૧૯૮૭
૦૦૩૩ જગતનો અર્વાચીન ઈતિહાસ જયમિયતરામ શાસ્ત્રી ગુજરાતી ૧૯૦૧
૦૦૩૪ મિરાતે સિકંદરી આત્મારામ દિવાનજી ગુજરાતી ૧૯૧૪
૦૦૩૫ હિન્દુસ્તાનનો ઈતિહાસ વિશ્વનાથ નારાયણ માંડલીક ગુજરાતી ૧૮૬૫
૦૦૩૬ શ્રી પાંડવયસેન્દુચત્રિકા શંકરદાન જે.દેથા ગુજરાતી ૧૯૬૪
૦૦૩૭ ગુજરાત પ્રાંતનો ઈતિહાસ રાસમાળા ભાગ-૨ આનરેબલ એ.કે.ફાર્બસ ગુજરાતી ૧૮૯૯
૦૦૩૮ કચ્છના કળાધરો ચંદ્રવંશ ચરિત્ર ભાગ-૧,૨ દુલેરાય કારાણી ગુજરાતી ૧૯૩૪
૦૦૩૯ મિરતે અહમદી ભાગ-૧,૨,૩,૪ કૃષ્ણલાલ મો. ઝવેરી ગુજરાતી ૧૯૩૩-૩૪-૩૫-૩૬
૦૦૪૦ તારીખે સોરઠ વ હાલાર દિવાન રણછોડજી ગુજરાતી ૧૯૭૮
૦૦૪૧ સૌરાષ્ટ્રના ઈતિહાસની વાર્તા શંભુપ્રસાદ હ. દેસાઈ ગુજરાતી ૧૯૭૮
૦૦૪૨ ગુજરાતના ઐતિહાસિક સાધનો ભાગ-૧,૨ નર્મદાશંકર ત્રિવેદી ગુજરાતી ૧૯૨૮
૦૦૪૩ ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ગુજરાતી ૧૯૭૭
૦૦૪૪ ગુજરાતનો ઈતિહાસ ભાગ-૧ સૈયદ અબુઝફરનદવી ગુજરાતી ૧૯૪૯
૦૦૪૫ પરજવંશ ભાગ-૩,૫ સાગર આર.બારોટ ગુજરાતી ૧૯૭૨
૦૦૪૬ કણબી ક્ષત્રિય ઈતિહાસ પુરૂષોતમ પરીખ ગુજરાતી ૧૯૮૬
૦૦૪૭ મુઝફર શાહી સૈયદ અબુઝફર નદવી ગુજરાતી ૧૯૪૨
૦૦૪૮ પીરમનો પાદશાહ ગુણવંતરાય પોપટભાઈ ગુજરાતી ૧૯૩૦
૦૦૪૯ હિન્દુસ્તાનમાં અંગ્રેજો રણછોડ ગીરધર ગુજરાતી ૧૮૫૫
૦૦૫૦ હરિરસ ઈશરદાન ગઢવી ગુજરાતી ૧૯૬૨
૦૦૫૧ ઈતિહાસ દર્શન ભાગ-૧,૨,૩ શંભુપ્રસાદ હ. દેસાઈ ગુજરાતી ૧૯૭૯
૦૦૫૨ ગુજરાતનો ઈતિહાસ હસ્તલિખીત શ્રી સરકાર ગુજરાતી ૧૮૬૦
૦૦૫૩ કચ્છનો ઈતિહાસ આત્મારામ કેશવજી ત્રિવેદી ગુજરાતી ૧૮૭૬
૦૦૫૪ જાંગીડ બ્રાહ્મણ ગૌત્રાવલી જયકૃષ્ણ હિન્દી ૧૯૮૦
૦૦૫૫ ભુસ્તર વિજ્ઞાન ભાગ ૧,૨ ડાયાભાઈ પિતાંબરભાઈ ગુજરાતી ૧૯૩૧
૦૦૫૬ ગુજરાતનું મુર્તિવિધાન કનૈયાલાલ ભાઈશંકર દવે ગુજરાતી ૧૯૬૩
૦૦૫૭ પ્રાચિન ભારતવર્ષ ભાગ-૨,૩ ત્રિભોવનદાસ લહેરચંદ શાહ ગુજરાતી ૧૯૩૬
૦૦૫૮ કાઠિયાવાડ * ગુજરાતી *
૦૦૫૯ બારોટ અસ્મિતા કેશુભાઈ બારોટ ગુજરાતી ૧૯૯૩
૦૦૬૦ સિદ્ધ્ નાગાર્જૂન શામળદાસ ગુજરાતી ૧૯૦૦
૦૦૬૧ પૃથ્વીરાજ રાસા ભીમરાવ ભોળાનાથ ગુજરાતી ૧૯૭૨
૦૦૬૨ ઈતિહાસનો અભ્યાસ પ્રાણજીવન ગુજરાતી *
૦૦૬૩ રાષ્ટ્રનો સ્વતંત્રસંગ્રામ અને ગુજરાત શાતિલાલ જા.દેસાઈ ગુજરાતી ૧૯૭૨
૦૦૬૪ ભારતનો ઈતિહાસ જશુભાઈ બી.પટેલ ગુજરાતી ૧૯૯૧-૨૦૦૦
૦૦૬૫ ભારતીય પ્રાચીન શિલ્પકલા પ્રવિણચંદ્ર ચી.પરીખ ગુજરાતી ૧૯૭૮
૦૦૬૬ લીંબડી રાજ્યનો ઈતિહાસ ડો.મુગટલાલ પી.બાવીસી ગુજરાતી ૨૦૦૦
૦૦૬૭ બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ મહાદેવભાઇ દેસાઇ ગુજરાતી ૧૯૮૫
૦૦૬૮ આધુનિક ભારતનો ઈતિહાસ ડો.રમણલાલ ક.ધારૈયા ગુજરાતી ૧૯૮૫-૨૦૦૦
૦૦૬૯ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનો ઈતિહાસ હીરાલાલ ત્રિભુવન પારેખ ગુજરાતી ૧૯૩૨
૦૦૭૦ મુંબઈનો બહાર રતનજી ફરામજી ગુજરાતી ૧૮૭૪
૦૦૭૧ શિવાજી ચરિત્ર વામન સિતારામ મુકાદમ ગુજરાતી ૧૯૩૪
૦૦૭૨ ક્ષત્રિય દર્શન અચલસિંહ ભાટ્ટી હિન્દી *
૦૦૭૩ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ગાંધીજી ગુજરાતી ૧૯૨૪
૦૦૭૪ હિન્દુ રાજ્યવ્યવસ્થા કાશીરામ જયસ્વાલ ગુજરાતી ૧૯૬૩
૦૦૭૫ કચ્છ સંસ્કૃતિ દર્શન રામસિંહજી રાઠોડ ગુજરાતી ૧૯૯૦
૦૦૭૬ હિન્દુસ્તાનની તિર્થ યાત્રા જેઠાલાલ દવે ગુજરાતી ૧૯૨૧
૦૦૭૭ ગુજરાત વર્નાક્યુલર સો.નો ઈતિહાસ હીરલાલ પારેખ ગુજરાતી ૧૯૦૯થી૩૩
૦૦૭૮ હખામન્યન શહેનશાહનો ઈતિહાસ ખાનસાહેબ ધનજી ફરામજી દુબાશ ગુજરાતી ૧૯૩૪
૦૦૭૯ પચ્યિન સલ્તનતનો ઈતિહાસ ખાનસાહેબ ધનજી ફરમજી દુબાશ ગુજરાતી ૧૯૩૬
૦૦૮૦ ભારતના સામાજીક અને ધાર્મિક સ્થળો સુરેશભાઈ ચિ. શેઠ ગુજરાતી ૧૮૧૮થી૧૯૬૦
૦૦૮૧ ઈતિહાસનુ સંક્ષિપ્ત રેખાદર્શન જવાહરલાલ નહેરૂ ગુજરાતી ૧૯૫૬
૦૦૮૨ સંસ્થાનિક ભારતનો આર્થિક ઈતિહાસ ડો. મકરંદ મહેતા ગુજરાતી ૧૯૮૫
૦૦૮૩ ભારતના વીરપુરૂષ મનુ સુબેદાર ગુજરાતી ૧૯૬૦
૦૦૮૪ ગુજરાતના પાટીદારોનો ઈતિહાસ ગોકળદાસ સોમાભાઈ પટેલ ગુજરાતી ૧૯૮૬
૦૦૮૫ હિન્દુસ્તાનના રજ્યવહીવટના પરિણામની નોંધ જેકીશનલસ પ્રા.શ્રોફ ગુજરાતી ૧૯૧૪
૦૦૮૬ ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઈતિહાસ સ્વામી સચ્ચિદનંદ ગુજરાતી ૧૯૯૦
૦૦૮૭ ગુજરાતના મધ્યકાલીન રાજપૂતોનો ઈતિહાસ દુર્ગાશંકર શાસ્ત્રી ગુજરાતી ૧૯૫૩
૦૦૮૮ ગુર્જરપતી મૂળરાજદેવ ધુમકેતુ ગુજરાતી *૧૯૬૧
૦૦૮૯ ગુર્જરેશ્વર કુમારપાળ ધુમકેતુ ગુજરાતી ૧૯૪૯
૦૦૯૦ સૌરાષ્ટ્રનો ઈતિહાસ-૧૮૦૭થી૧૯૪૮ એસ.વી.જાની ગુજરાતી ૨૦૦૩
૦૦૯૧ ઈતિહાસ એટલે..? પદ્યુમન ખાચર ગુજરાતી ૨૦૦૩
૦૦૯૨ આધુનિક ભારતનો ઈતિહાસ તથા ભારતના સ્વાતંત્રસંગ્રામ ડો. રમણલાલ ધારૈયા ગુજરાતી ૧૯૭૩થી
૦૦૯૩ ચારણી સાહિત્યનાં પ્રતિભાશાળી કવિઓ શિવદાન ગઢવી ગુજરાતી ૨૦૦૩
૦૦૯૪ ગુજરાતનો જય-કાળચક્ર ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ૧૯૪૦
૦૦૯૫ સૌરાષ્ટ્રના ઈતિહાસની વર્તાઓ શંભુપ્રસાદ દેસાઈ ગુજરાતી ૧૯૯૭
૦૦૯૬ કસ્તુરબાનું જીવનચરિત્ર ગાંધીજી ગુજરાતી ૧૯૪૫
૦૦૯૭ ચક્રવર્તી ગુર્જરો કનૈયાલાલ મા.મુનશી ગુજરાતી ૧૯૬૬
૦૦૯૮ કરમી કરડીયા રાજપૂતો માવસિંહ કે.પરમાર ગુજરાતી ૨૦૦૩
૦૦૯૯ પરમાર વંશ અને કરમી કરડીયા રાજપૂતો માવસિંહ કે.પરમાર ગુજરાતી ૧૯૯૭
૦૧૦૦ સદ્ધયોગી દાદા મેકરણ હરસુર ભાઇ ગઢવી ગુજરાતી *
૦૧૦૧ ભારતીય ઈતિહાસકી ભયંકર ભુલે પી.એન.ઓક હિન્દી *૨૦૦૬
૦૧૦૨ ગયા વર્ષો રહ્યા વર્ષો મનોહરસિંહજી જાડેજા ગુજરાતી ૨૦૦૫
૦૧૦૩ ગુપ્તકાલીન ભારત આર.જી.મજમુદાર ગુજરાતી *૧૯૭૪થી૯૮
૦૧૦૪ રાજસ્થાન ઈતિહાસ-ગુજરાતી-ભાગ ૧,૨ રત્નસિંહ દિપસિંહ પરમાર ગુજરાતી ૧૯૬૪
૦૧૦૫ રાજસ્થાન ઈતિહાસ-૧,૨ ખેમરાજ કૃષ્ણ્ દાસ હિન્દી ૧૯૬૪
૦૧૦૬ શ્રી હરિવંશ હરેન્દ શુકલ ગુજરાતી ૧૯૯૮
૦૧૦૭ સૌરાષ્ટ્રનો ઈતિહાસ શંભુપ્રસાદ દેશાઈ ગુજરાતી *૧૯૫૭
૦૧૦૮ ગણિતકા ઈતિહાસ વૃજ મોહન હિન્દી ૨૦૦૨

આયુર્વેદ વિષેનાં પુસ્તકો[ફેરફાર કરો]

ક્રમ પુસ્તકનું નામ લેખક ભાષા આવૃતિ
૦૦૦૧ વસુંધરાની વનસ્પતિઓ ભાગ-૧,૨,૩,૪ અશોક શેઠ ગુજરાતી ૨૦૦૨
૦૦૦૨ આર્યભિષક અખંડાનંદ ગુજરાતી ૧૯૧૪
૦૦૦૩ અમૃતસાગર હરિપ્રસાદ હિન્દી સવંત૧૯૯૧
૦૦૦૪ યોગરત્નાકર ભાગ-૧,૨ એચ.એમ.પટેલ-ગિરજાશંકર ગુજરાતી ૧૯૬૯-૮૪
૦૦૦૫ અનુભવનું અમૃત ભાગ-૧,૨ ચંદ્રશેખર ગોપાલજી ગુજરાતી ૧૯૮૦
૦૦૦૬ આયુર્વેદ અને રસાયણ મુળચંદ રતનજી ગુજરાતી ૧૯૩૦
૦૦૦૭ આયુર્વેદ કલ્પના કમળાબાઈ ગુજરાતી ૧૯૭૦
૦૦૦૮ આયુર્વેદ ચમત્કાર હરેરામ બ્રહ્મર્ષિ ગુજરાતી ૧૯૬૧
૦૦૦૯ રસાયણસાર શ્યામસુંદર ગુજરાતી *
૦૦૧૦ રસતંત્રસાર ભાનુપ્રસાદ ગુજરાતી *
૦૦૧૧ દિવ્ય આયુર્વેદ હરેરામ બ્રહ્મર્ષિ ગુજરાતી *
૦૦૧૨ નિદાન ચિકિત્સા વૈદ શિવચરણ ગુજરાતી ૧૯૭૨-૮૯
૦૦૧૩ રચના શરીર વૈધ એમ.એચ.બારોટ ગુજરાતી ૧૯૭૩-૮૯
૦૦૧૪ ચરકસંહિતા ભાગ-૧,૨,૩,૪,૫ ગિરજાશંકર મયાશંકર ગુજરાતી સવંત ૨૦૫૨
૦૦૧૫ આર્યભિષક ભાગ-૧,૨ વ્યાસ હરિકૃષ્ણ ભગવાનલાલ ગુજરાતી ૧૯૧૪-૧૯૩૨
૦૦૧૬ સુવર્ણસિદ્ધી વૈધ જેઠાલાલ દેવશંકર ગુજરાતી ૧૯૮૭
૦૦૧૭ રસતંત્રસાર વ સિદ્ધપ્રયોગ સંગ્રહ કૃષ્ણગોપાલ ગુજરાતી ૧૯૩૨-૯૯
૦૦૧૮ સ્ત્રી શરીર વિજ્ઞાન શ્રીમતિ વિણા દેસાઈ ગુજરાતી ૧૯૭૬
૦૦૧૯ સુશ્રુત સંહિતા ભાગ-૧,-૨ અંબિકાદત્ત શાસ્ત્રી-ડો.હરિશ ઠક્કર ગુજરાતી-હિન્દી ૨૦૦૧
૦૦૨૦ વનસ્પતિ શાસ્ત્ર બરડાના ડુંગર જયકૃષ્ણ ઈન્દ્રજી ઠાકર ગુજરાતી ૧૯૧૦-૧૯૯૮
૦૦૨૧ માધવ નિદાન ભાગ-૧,૨ દયાલ પરમાર ગુજરાતી ૧૯૯૬
૦૦૨૨ ભાવપ્રકાશ ભાગ-૨ ભાવમિશ્રા હિન્દી-સંસ્કૃત ૧૯૮૮
૦૦૨૩ સ્વસ્થવૃત વૈધ ફુલાભાઈ ગુજરાતી ૧૯૫૭
૦૦૨૪ હારિત સંહિતા છોટાલાલ નરભેરામ ભટ્ટ ગુજરાતી ૧૯૮૫
૦૦૨૫ આરોગ્યની બારમાસી વૈધ પ્રાગજી રાઠોડ ગુજરાતી ૨૦૦૦
૦૦૨૬ સાલકીય તંત્ર વૈદ કનૈયાલાલ ગુજરાતી ૧૯૮૫
૦૦૨૭ ચક્રદત જગદીશ ત્રિપઠી હિન્દી ૧૯૮૩
૦૦૨૮ છાલો પાલો મરીમસાલો ડી.પી.માદન ગુજરાતી ૧૯૮૨
૦૦૨૯ આયુર્વેદીય રસશાસ્ત્ર રસવૈદ હરિશંકર ન.શર્મા ગુજરાતી ૧૯૮૭
૦૦૩૦ શાદધ્રર સંહિતા ડો.રાજેશ પી.અદ્વર્યુ ગુજરાતી *
૦૦૩૧ કચ્છ સ્વાસ્થની વનસ્પતિઓ જયકૃષ્ણ ઈન્દ્રજી ગુજરાતી ૧૯૨૬થી૦૩

જયોતિષ વિષેનાં પુસ્તકો[ફેરફાર કરો]

ક્રમ પુસ્તકનું નામ લેખક ભાષા આવૃતિ
૦૦૦૧ વાસ્તુશાસ્ત્ર આશિષ મહેતા ગુજરાતી ૨૦૦૬
૦૦૦૨ વૈકટેશ્વર સતાબ્ધિ પંચાગ ખેમરાજ હિન્દી *
૦૦૦૩ જાતકપરિજાત હરિશંકર હિન્દી ૨૦૦૧
૦૦૦૪ સરળ હસ્તરેખા શાસ્ત્ર શિવુસિંહ બી. રાઠોડ ગુજરાતી *
૦૦૦૫ તાજિક ભૃષણ ખેમરાજ શ્રી કૃષ્ણધર હિન્દી *
૦૦૦૬ જન્માક્ષર જાતે બનાવતા શિખો ઓચ્છવલાલ શાહ ગુજરાતી *
૦૦૦૭ જ્યોતિષ પ્રદીપ ભાગ-૧,૨ આનંદપ્રસાદ જોષી ગુજરાતી *
૦૦૦૮ યંત્ર સાધના ડો.રાધાકૃષ્ણ શ્રીમાળી * *
૦૦૦૯ ગૃહલાધવમ કેદારદત જોષી ગુજરાતી હિન્દી *
૦૦૧૦ ભૃગુ સહિંતા મેરઠ પ્રેસ હિન્દી *
૦૦૧૨ સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર ફેંગશૂઈ હસમુખલાલ ઝવેરી ગુજરાતી *
૦૦૧૩ રાશિચક્ર ચંદ્રકાન્ત પાઠક ગુજરાતી *
૦૦૧૪ વાસ્તુ વિજય વિજ્ઞાન શાન્તિકુમાર ભટ્ટ્ ગુજરાતી *
૦૦૧૫ ફેંગશૂઈ નિતિન પરેખ ગુજરાતી *

અન્ય વિષયનાં પુસ્તકો[ફેરફાર કરો]

ક્રમ પુસ્તકનું નામ લેખક ભાષા આવૃતિ
૦૦૦૧ દુનિયાની પેલેપાર દેવેશ મહેતા ગુજરાતી ૨૦૦૭
૦૦૦૨ વિશ્વના ગૂઢરહસ્યોની ભીતર દેવેશ મહેતા ગુજરાતી ૨૦૦૮
૦૦૦૩ પરમાણુ થી પરમાત્મા સુઘી દેવેશ મહેતા ગુજરાતી ૨૦૦૪
૦૦૦૪ હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર અ.જા.ચાપાનેરી ગુજરાતી ૨૦૦૯
૦૦૦૫ પિંગલકાવ્ય કાવ્યસંગ્રંહ ભાગ-૧,૨ પિંગલસિંહ પતાભાઈ ગુજરાતી ૧૯૦૬
૦૦૦૬ ભાવસાર ઊત્પતી હરિકિશનદાસ ગુજરાતી ૧૯૯૮
૦૦૦૭ મહારાણા દોલતસિંહ કાવ્યસંગ્રંહ શંકરદાન ચારણ ગુજરાતી ૧૯૪૦
૦૦૦૮ કોકશાસ્ત્ર સારાભાઈ મણિલાલ નવાબ ગુજરાતી સવંત ૧૯૮૦
૦૦૦૯ સુબોધમાળા કાવ્યસંગ્રંહ પિંગલસિંહ પાતાભાઈ ગુજરાતી ૧૯૧૧
૦૦૧૦ દલપત પિંગલ કાવ્યસંગ્રંહ હીરાલાલ ગુજરાતી ૧૯૩૪
૦૦૧૧ ગોત્રકવર ભાસ્કર હરિપ્રસાદ શર્મા ગુજરાતી સવંત ૧૯૯૧
૦૦૧૨ ધી બોમ્બે લેન્ડ રેવન્યુકોડ વીથ માયનોર રેવન્યુ લોઝ વૈકુઠલાલ કે. ત્રિવેદી ગુજરાતી *
૦૦૧૩ ગુજરાત જમીન મહેસુલ વૈકુઠલાલ કે.ત્રિવેદી ગુજરાતી *
૦૦૧૪ મહેસુલી હક્કપત્રકનો કાયદો સી.એમ.લેઉવા ગુજરાતી *
૦૦૧૫ ધી બોમ્બે ગુજરાત મ્યુ.કોર્પોરેશન એકટ જીતુ મહેતા ગુજરાતી *
૦૦૧૬ વિસ્મયકારક વિજ્ઞાન નગેન્દ્રવિજય ગુજરાતી ૨૦૦૨
૦૦૧૭ કોસામોસ નગેન્દ્રવિજય ગુજરાતી ૨૦૦૨
૦૦૧૮ મનુષ્યાવતાર એ.પી.આચાર્ય ગુજરાતી *
૦૦૧૯ ગોલાધ્યાય જયંત વિષ્ણુનાલોંકર હિન્દી ૧૯૮૭
૦૦૨૦ ભગવત ગોમંડલ ભાગ૧થી૯ પ્રવિણ પ્રકાશન ગુજરાતી *
૦૦૨૧ ઘડવૈયાઓ ૧૦૦૦ વર્ષના કિશોર ગૌડ ગુજરાતી *
૦૦૨૨ જૈન ગર્જર કવિ ભાગ ૫થી૧૦ જયંત કોઠારી ગુજરાતી *