ચર્ચા:ગૂગલ અર્થ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Deepdoeજી, આભાર આ પૃષ્ઠનું ભાષાંતર કાર્ય હાથ પર લેવા બદલ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૧, ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ધવલજી , આમાં આભાર ની કોઇ વાત નથી. પણ હું તમને સરંક્ષણ વિકલ્પ હટાવવા જાણ કરું છું. --દીપ

મેં થોડું અનુવાદ કર્યું છે. સહકાર બદલ આભાર.

શું આમાં સરંક્ષણ વિકલ્પ ના હટી શકે .....જો હા તો અમે પણ આમાં બનતું યોગદાન આપી શકીએ --Ashvin Patel (talk) ૧૭:૫૭, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ પાનું આત્યંતિક ભાંગફોડનું શિકાર બનેલું છે, એટલે એને સંરક્ષિત કરવામાં આવ્યું છે. આપ થોડો સમય અન્ય પાનાઓ પર કામ કરી લેશો એટલે આપને આ પાના પર ફેરફાર કરવાની પરવાનગી મળી જશે. --ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
માહિતી આપવા માટે આભાર ..............   ---Ashvin Patel  (talk) ૧૩:૩૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]