અ
દેખાવ
અ | |
---|---|
અ | |
વપરાશ | |
લખાણ પદ્ધતિ | ગુજરાતી લિપિ |
પ્રકાર | મુળાક્ષર પ્રતિકમય |
મૂળ ભાષા | ગુજરાતી, કચ્છી |
ઉચ્ચારણ વપરાશ | [ə] |
યુનિકોડ ક્રમાંક | U+0A85 |
ઇતિહાસ | |
વિકાસ |
|
અન્ય | |
અ (ə) ગુજરાતી લિપિનો પ્રથમ સ્વર છે. આ દેવનાગરી સ્વર अ માંથી ઉતરી આવેલો છે, અ નું ઉચ્ચારણ અ જ થાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |