અકોલા જિલ્લો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અકોલા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. અકોલા આ જિલ્લાનું મુખ્ય મથક છે.આ જિલ્લાની વસ્તી ૧૬,૩૦,૨૩૯ (૨૦૦૧) છે,જેમાંની ૩૮.૪૯ % શહેરી વસ્તી છે.
અકોલા જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.
અકોલા જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]
અકોટ (Akot), તેલહરા (Telhara),અકોલા (Akola), બાલાપુર (Balapur), પાતુર (Patur), બાર્શીટાકળી(Barshitakli) અને મુર્તજાપુર (Murtajapur).
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
External links[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |