અખંડ સૌભાગ્યવતી (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩) ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર પ્રકાશ પાડતું મહેશ કુમાર અને આશા પારેખ અભિનીત ચલચિત્રમાં કલ્યાણજી-આનંદજીએ સંગીત આપ્યું હતું. લતા મંગેશકરના સ્વેર ગવાયેલ "તને સાચવે પાર્વતી..." ગીત લગ્નપ્રસંગોમાં કન્યાવિદાયના સમયે ખાસ વગાડવામાં આવતું અને લોકપ્રિય બન્યું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]