અજય દેવગણ

વિકિપીડિયામાંથી

વિશાલ દેવગણ (જન્મ ૨ એપ્રિલ ૧૯૬૯), અજય દેવગણ તરીકે વ્યાવસાયિક રૂપે જાણીતા એક ભારતીય ચલચિત્ર અભિનેતા, દિગ્દર્શક અને ચલચિત્ર નિર્માતા છે. તેઓ હિંદી સિનેમાના એક સૌથી તીવ્ર અને પ્રભાવશાળી અભિનેતા છે. જે સૌથી વધુ હિંદી ચલચિત્રમાં દેખાયા છે. દેવગણ ૨(બે) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કાર સહિત અસંખ્ય પ્રશંસા મેળવી છે. ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા-ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧][૨][૩][૪][૫][૬]

અજય દેવગણ
Ajay Devgan 2012.
જન્મविशाल वीरू देवगन Edit this on Wikidata
૨ એપ્રિલ ૧૯૬૯ Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મીઠીબાઈ મહાવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયદિગ્દર્શક, ચલચિત્ર નિર્માતા, ફિલ્મ અભિનેતા, વ્યાપારી Edit this on Wikidata
જીવન સાથીકાજોલ Edit this on Wikidata
બાળકોન્યસા દેવગણ Edit this on Wikidata
માતા-પિતા
  • વીરુ દેવગણ Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મશ્રી (કળા માટે) (૨૦૧૬) Edit this on Wikidata
વેબસાઇટhttp://ajaydevgn.com/ Edit this on Wikidata

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

દેવગણનો જન્મ મૂળ પંજાબના અમૃતસર માં પંજાબી પરિવારમાં થયો હતો.[૭] આ પરિવારના મુંબઈના હિંદી ચલચિત્ર ઉદ્યોગ સાથે જોડાણો છે. દેવગણના પિતા વીરુ દેવગન સ્ટંટ કોરિયોગ્રાફર અને એક્શન-ફિલ્મ દિગ્દર્શક હતા, અને તેની માતા વીણા એક ચલચિત્ર નિર્માતા છે. તેનો ભાઈ અનિલ દેવગન એક ચલચિત્ર નિર્માતા અને પટકથા લેખક છે. દેવગણ જુહુની બીચ હાઇ સ્કૂલ માંથી સ્નાતક થયા, અને પછી મીઠીબાઈ મહાવિદ્યાલય માં અભ્યાસ કર્યો.[૭]

ચલચિત્ર[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "After Being Honored With A Padmashri Award, Ajay Devgn Shares A Sweet Message For His Fans!". IndiaTimes (અંગ્રેજીમાં). 2016-01-25. મેળવેલ 2020-08-23.
  2. "Ajay Devgn Archives". Koimoi (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-23.
  3. "Ajay Devgn turns 41 - Hindustan Times". web.archive.org. 2011-01-27. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-01-27. મેળવેલ 2020-08-23.CS1 maint: bot: original URL status unknown (link)
  4. "rediff.com: Readers' Picks: Top Bollywood Actors". specials.rediff.com. મેળવેલ 2020-08-23.
  5. "Box Office 2000s Decade in Review - Top Actors, Actresses and Directo…". archive.vn. 2012-12-09. મૂળ માંથી 2012-12-09 પર સંગ્રહિત. મેળવેલ 2020-08-23.
  6. "Filmfare Best Villain Award - Filmfare Awards for Best Actor in a Negative Role". www.awardsandshows.com. મેળવેલ 2020-08-23.
  7. ૭.૦ ૭.૧ "Ajay Devgan: I am a reserved person". Rediff (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-23.