લખાણ પર જાઓ

અતુલ વાસન

વિકિપીડિયામાંથી
અતુલ વાસન
જન્મ૨૩ માર્ચ ૧૯૬૮ Edit this on Wikidata
દિલ્હી Edit this on Wikidata

અતુલ વાસન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ જમણેરી મધ્યમ ગતિના ગોલંદાજ તરીકે ટીમમાં સામેલ થયા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]