લખાણ પર જાઓ

અદિતિ શર્મા

વિકિપીડિયામાંથી
અદિતિ શર્મા
જન્મલખનૌ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
જીવન સાથીSarwar Ahuja Edit this on Wikidata

અદિતિ શર્મા એ બૉલિવૂડની અભિનેત્રી છે, જે મૌસમ અને લૅડિઝ વર્સિસ રિકી બહલ ફિલ્મોમાં ભજવેલ ભૂમિકાઓ દ્વારા જાણીતી છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

અદિતિ શર્માનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૯૮૪નાં રોજ લખનૌમાં થયો હતો.[] તેણી ઝી ટીવી પર ૨૦૦૪માં પ્રસારિત પ્રતિભા-શોધ કાર્યક્રમ ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજની વિજેતા છે.

અદિતિ 'ટાટા સ્કાય','ડૉમિનોઝ પિઝ્ઝા','કૉલગેટ','ફૅર એન્ડ લવલી', 'પૅરૅશૂટ ઑઇલ', 'બૅન્ક ઑફ ઇન્ડિયા', 'સ્ટેફ્રી', 'તનિશ્ક', 'મૂવ','ટાટા વેન્ચર' વગેરે જાણીતી કંપનીઓની બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે પણ કામ કરે છે.

તેણી મૌસમમાં અભિનય બદલ પ્રશંસા પામી હતી. બૉલિ ધામે નોંધ્યું હતું કે "અદિતિ શર્માએ તેના ટૂંકી ભૂમિકામાં શ્રેષ્ઠ આપ્યું છે." બૉલિવૂડ લાઈફ નોંધે છે "સોનમ ભવ્ય લાગે છે, Bollywood life states that "Sonam looks gorgeous, with kind of the same air that the old-world heroines had, but needs to learn to emote with the eyes rather than the mouth. A surprise and wonderful package is અદિતિ શર્મા as રજ્જો, શાહિદના જીવનમાં પંજાબી છોકરી; it would have been good to see more of her". The Tribune states that "It’s the other girl, the spirited Punjabi kudi Rajjo, in Shahid’s life played by અદિતિ શર્મા, who fills up the small space provided to her character."

ફિલ્મોની યાદી

[ફેરફાર કરો]
વર્ષ નામ ભાષા ભૂમિકા અન્ય નોંધ
૨૦૦૭ ખન્ના એન્ડ ઐયર હિન્દી નંદિની ઐયર
૨૦૦૮ બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી શગુફ્તા
૨૦૦૮ ગુન્ડે ઝલ્લુમંડી તેલુગુ નીલુ
૨૦૧૦ ઓમ શાન્તિ તેલુગુ અંજલિ
૨૦૧૧ મૌસમ હિન્દી રજ્જો
૨૦૧૧ લેડિઝ વર્સિસ રિકી બહલ હિન્દી સાયરા રશિદ
૨૦૧૧ રાસ્તા પ્યાર કા હિન્દી
૨૦૧૧ કુછ ખટ્ટા કુછ મીઠા[] હિન્દી
2011 બબલૂ તેલુગુ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "ગર્લ નેક્સ્ટ ડોર ફ્રોમ લખનૌ". સન્તાબન્તા. 2009-03-24. મૂળ માંથી 2012-04-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-24.
  2. "અદિતિ શર્મા: ફિલ્મોગ્રાફી એન્ડ પ્રૉફાઇલ". બૉલિવૂડ હંગામા. મેળવેલ 2011-10-20.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]