અબલખ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અબલખ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Charadriiformes
કુળ: Haematopodidae
પ્રજાતિ: Haematopus
જાતિ: H. ostralegus
દ્વિપદ નામ
Haematopus ostralegus
Linnaeus, 1758
વિસ્તાર      પ્રજનન પ્રદેશ     વાર્ષિક રહેઠાણ     શિયાળુ રહેઠાણ

અબલખ (અંગ્રેજી: Eurasian Oystercatcher, Common Pied Oystercatcher, Oystercatcher (યુરોપમાં)), (Haematopus ostralegus) એ પશ્ચિમ યુરોપ, મધ્ય યુરેશિયા, ચીન અને કોરીયાના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વિશાળપણે ફેલાયેલું પક્ષી છે. આ પક્ષી ફારાઓ ટાપુઓનું (Faroe Islands) રાષ્ટ્રીય પક્ષી છે જ્યાં તે tjaldur તરીકે ઓળખાય છે.

વર્ણન[ફેરફાર કરો]

આ પક્ષી ૪૦–૪૫ સેન્ટિમીટર (૧૬–૧૮ ઇં) લાંબુ (ચાંચ ૮–૯ સે.મી.) અને ૮૦–૮૫ સેન્ટિમીટર (૩૧–૩૩ ઇં) પાંખોનો વ્યાપ ધરાવતું હોય છે.[૨] તેના પીંછા કાળા-ધોળા, પગ લાલ અને મજબુત પહોળી લાલ ચાંચ હોય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Haematopus ostralegus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.  Check date values in: 2012 (help)
  2. The Birds of the Western Palearctic [Abridged]. OUP. 1997. ISBN 0-19-854099-X.  Check date values in: 1997 (help)