અમી વશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમી વશી ભારતીય સુંદરી અને મોડૅલ છે. તેણીએ મિસ ઇન્ડિયા વર્લ્ડ ખિતાબ ૨૦૦૩માં જીત્યો હતો. તેણીએ મિસ વર્લ્ડ ૨૦૦૩ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, અને ચોથો ક્રમાંક મેળવ્યો હતો.[૧][૨][૩]

અંગત જીવન[ફેરફાર કરો]

અમી વશી સુરતની છે. તેણીના પિતાનું નામ જય પ્રકાશ અને માતાનું નામ ભદ્રા વશી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અમી વશી: સનસિલ્ક ફેમિના મિસ ઇન્ડિયા-વર્લ્ડ ૨૦૦૩". ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૪ ફેબ્રુઆરી ૨૦૦૩. Retrieved ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ખલ્લા, અવિનાશ (અપ્રિલ ૨૦૦૩). "ઇન્ડિયાઝ ૨૦૦૩ ફાઇનલિસ્ટ્સ". સાઉથ એશિયન.કોમ. Retrieved ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. રોઝારિયો, રાયન (૧૨ મે ૨૦૦૩). "સ્ટ્રેઇટ ફ્રોમ ધ હાર્ટ". ધ હિન્દુ. Retrieved ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Preceded by
Shruti Sharma
Miss India World
2003
Succeeded by
Sayali Bhagat
વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ


ઢાંચો:Pageant-bio-stub ઢાંચો:પેજન્ટ-બાયો-સ્ટબ ઢાંચો:India-bio-stub ઢાંચો:ભારત-બાયો-સ્ટબ